________________
આગમ જીત નહેતી તેના કરતાં કલ્પવૃક્ષ તરફથી મળતે ખેરાક બંધ થવાને લીધે જીગલીઆએને ઘણી જ હાડમારી ભોગવવી પડી. ભગવાનના વશમાં શેલડીને આહાર પણુ શેષ ને કંદ વગેરે
ભગવાન શષભદેવજીના પૂર્વજોને જો કે શેલડીની સંપત્તિ કઈ પણ સંજોગોને અંગે થતી હતી અને તેથી તેઓ કાશ્યપ તરીકે ગણાતા હતા, પણ બાકીના જુગલીઆઓને તે શેલડી જેવી ઉત્તમ વસ્તુને સંયોગ હતું નહિ, અને તેથી તેઓ વૃક્ષના કાંદાઓને આહાર કરતા હતા.
જે કે વનસ્પતિ એ મનુષ્યને મુખ્ય ખેરાક છે એમ કહીએ તે પણ નહિ પકાવેલી વનસ્પતિ મનુષ્યની જઠરને સતત અનુકૂળ આવવી મુશ્કેલ પડે અને તે જ સ્થિતિ વિચારતાં સતત કાંદાએને આહાર કરતા જુગલીઆઓને કેવી મુશ્કેલીમાંથી પાસર થવું પડતું હશે! તે સમજવું મુશ્કેલ પડે તેમ નથી. કદા પછી શાલિને આહાર
અને તેવી મુશ્કેલીને લીધે તેજ જુગલીઆઓને તે કાંદાને આહાર છેડી શાલિ (ડાંગર) ને આહાર શરૂ કરે પડ હોય તે સ્વાભાવિક જ છે.
જે કે કાંદા અને શાલિ બંનેનું પ્રાપ્ત થવું, ખેતીની પ્રક્રિયા નહિ પ્રવર્તતી હોવાથી કેટલું દુર્લભ અને અલ્પ હશે? તે સહેજે સમજી શકાય તેમ છે, છતાં તેઓને પણ શાલિને આહાર પચવા નહિ લાગે પછી તેના ફેતરાં ઉતારીને ખાવા લાગ્યા, તે પણ નહિ પચતાં ભીંજવીને વળી કાખમાં રાખીને તથા બે ત્રણ રીતિઓ ભેળી કરીને તે જુગલીઆએ જેમ તેમ ખેરાક ખાતા હતા. અગ્નિની વ્યવસ્થા બતાવવાથી જગાઉદ્ધાર
આ સ્થિતિને વિચારસૃષ્ટિમાં વહેવડાવનાર મનુષ્ય જે ભગવાન ઋષભદેવજીએ અગ્નિ કે જે સ્વયે ઉત્પન્ન થયે હતું તેની