________________
આગમ જ્યોતિ માત્રથી મરી જાય એ કેટલી બધી નાની ઉંમર હોય તેને અંગેજ આ અત્યંત નાની ઉંમર જણાવી છે.) હવે સહચારી પુરુષ મરી જવાથી તે સુનંદા એકલી પડી. હવે તે સુનંદાની શી વ્યવસ્થા થાય? એ પ્રશ્ન તે વખતે પણ અત્યંત ગુંચવાડાવાળે જ રહ્યો. નજીકમાં રહેલા બીજા જુગલીઆએ તે ગુંચવાડો કાઢી શક્યા નહિ. નાભિમહારાજની ઉત્તમતા પરાપૂર્વથી હતી.
પણ તે વખતે સર્વ લેકમાં અધિક ગણાતા અને કુલકરની સ્થિતિવાળા હેઈને અખિલ જુગલીઆએને માન્ય હોવાથી તે સુનંદાને લઈને તે જુગલીઆએએ નાભિમહારાજને સંપી. નાભિમહારાજનું કુલ અસલથી સર્વ યુગલીઓમાં અધિક હેવાથી હાકાર માકાર અને ધિક્કારની નીતિને પ્રવર્તાવનારું અને ચલાવનારું હોવાથી સર્વ કુલેમાં મુરબ્બી તરીકે હતું. અર્થાત્ તે વખતના સમુદાયમાં નાભિમહારાજના કુલનીજ પ્રવર્તાવેલી નીતિ જ સર્વને માન્ય થતી હતી. તે નાભિમહારાજે તે સુનંદાને સંગ્રહ કરતી વખતે જ ભવિષ્ય વિચારી લીધું. ભગવાન ઋષભદેવજીને જન્મ પણ યુગપલટાવાળે
નાભિમહારાજ અને મરૂદેવાને ઘેરે યુગલિકધર્મને લાયકના કાલના પલટાને લીધે ભગવાન્ રાષભદેવ અને સુમંગલાને જન્મ માતા મરૂદેવાના લાખે પૂર્વ જીવનમાં બાકી રહ્યા હતા ત્યારે જ થઈ ગયે હતેઅર્થાત્ પ્રથમ જે માબાપરૂપી જુગલીઆનું છે મહિના આયુષ્ય બાકી રહે ત્યારે જ સ્ત્રી-પુરુષરૂપી જોડલું જન્મતું હતું, ત્યારે માતા મરૂદેવાની જિંદગીના લાખો પૂર્વે બાકી રહ્યાં હતાં તે પણ ભગવાન ઋષભદેવજી અને સુમંગલાનું હું જગ્યું. કુદરતે કરેલા વિવાહધર્મના કારણમાં સકેતે
અર્થાત કહેવું પડશે કે ભગવાન ઋષભદેવજી તરફથી કાંઈ પણ કાર્યભાર શરૂ થાય તેની પહેલી કુદરતે આ બે વસ્તુને નવી