________________
૩ી
વર્ષ-૫ પુ-૧ ત્રિલેકનાથ તીર્થકરોના શાસનપ્રવૃત્તિના કાર્યને આગળ કરનારા હોવાને લીધે જ હોવું જોઈએ. જગત સમક્ષ જિનેશ્વરની આધસ્તુતિ કરનાર લોકાંતિકે
જે કે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની આરાધના ઇંદ્ર મહારાજાએ ચ્યવન દિવસથી કરે છે, પણ તે બધી આરાધનાઓ માત્ર સવજાતીય સાક્ષીવાળી હોય છે. નિયમિત રીતે જગતની સાક્ષીથી ભગવાન તીર્થકરોની જે કેઈને પણ લાગલગટ અભિનંદન અને સ્તુતિ કરવાનો પ્રસંગ મળતું હોય તે તે આ લોકાંતિકને જ મળે છે. લોકતિક સુત્પત્તિને અંગે
આ દેવતાઓને લોકાંતિક એટલા માટે કહેવામાં આવે છે કે તેઓ સંસારલકના છેડા ઉપર રહેલા ગણાય છે, અથવા બ્રાલેકરૂપી લેકના સમીપ ભાગમાં રહેલા હોવાથી કાંતિક ગણાય છે. (તિથ્થલેકમાંથી શરૂ થતે જે તમસ્કાય તેને છેડે પણ તે લેકતિકના વિમાન આગળ જ આવે છે.) લોકાંતિક દેવેનું નિયમનવાળું સમ્યક્ત
કઈ પણ પ્રકારે તે સારસ્વત વિગેરે દેવતાઓ લેકાંતિક કહેવાય છે, અને તે સર્વકાંતિક દેવતાઓ સર્વ સમ્યગ્દષ્ટિ હોય છે અને ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના જન્માદિકને વખતે અત્યંત આનંદ પામનારા હેઈ અત્યંત નિર્મળ ભાવવાળા હોય છે. તેઓને તે કલ્યાક સંબંધી આનંદ એકલે પિતાના કલ્પને લીધે હોય એમ નહિ, પણ જિનેશ્વર મહારાજના ધર્મના બહુમાનને લીધે હોય છે. જગત તારણની લોકાતિક ભાવના
ત્રિલેકનાથ તીર્થકર ભગવાને ઘણા ભવથી જગતના જીવોને ઉદ્ધારની ભાવનાવાળા હોય છે, પરંતુ આ લેકાંતિક દેવતાઓ પણ