________________
આગમ જાત યેગ્યતાવાળી લાંબી જિંદગીનું કારણ
માટે સારી જિંદગી અને સમૃદ્ધિ સાથેનું ચિરાયુષ મળવાનું કેઈપણ દાનમાર્ગમાં કારણ હેય, તે પૂર્વે જણાવ્યા પ્રમાણે શધેલું દ્રવ્ય ધમમાગે ખર્ચાય તે જ છે. સુપાત્રદાનમાં પણ ન્યાયની અગ્રેસરતા
જેવી રીતે જિનેશ્વર મહારાજના મંદિર અને મૂર્તિને અંગે જેનશાસ્ત્રકારે ન્યાયપ્રિયતા રાખવાનું ફરમાન કર્યું છે, તેવી જ રીતે સુપાત્ર દાન કે જે જૈનધર્મને મૂળ પાયે છે, તેને અંગે પણ શાસ્ત્રકારોએ તેટલી જ ન્યાયપ્રિયતા દર્શાવી છે, અને તેથી જ અતિથિસંવિભાગવતના નિરૂપણની અંદર દાનમાં દેવાતી આહારદિક વસ્તુને અંગે પણ ઘણાયાએવું વિશેષણ મેલી સુપાત્ર દાને દેવાતી ચીજો પણ ન્યાયના કિલ્લામાં રહે તે જ તે સારી મનાએલી છે.
અર્થાત અન્યાયથી આવેલી આહારદિક વસ્તુ પણ ન્યાયના વાડામાં જ હેવી જોઈએ એમ સ્પષ્ટ જણાવે છે, અને આજ વસ્તુ સમજાશે ત્યારે અન્યાયથી લવાયેલા માત્ર દેવતા જાગતે રાખવા માટે છાણાના ભૂકાથી બનેલી રસેઈથી સેનાના દાગીનાના દાબડાની ચેરીની સ્થિતિવાળું “કાંત બબર સમજી શકાશે. સંવચ્છરદાન માટે લવાતું માલીકી વિનાનું ધન
આવી રીતે દેવ અને ગુરુને માટે કરાતા વ્યયને અંગે પણ જે શાસકારે ન્યાયપ્રિયતાના ચીલાને ચૂકે નહિ તે શાસ્ત્રકારો જિનેશ્વર મહારાજના સંવછરીદાનને અંગે પણ ન્યાયના ચીલાને ન ચૂકે તે સ્વાભાવિક છે, અને તેથી જ સાંવત્સરિક દાનને અંગે લવાતું દ્રવ્ય પણ ન્યાયના ચીલાથી વિરૂદ્ધ નથી, અને તે વાત જણાવવા માટે જ દક્ષિણના અર્ધલેકના સ્વતંત્ર માલિક ઈન્દ્ર મહારાજની આજ્ઞાને આધીન રહેવાવાળે તેમને ભંડારી પિતાને આધીન રહેલા દેશના નવા નવા સ્થાને માંથી જે દ્રવ્ય તિર્ય * આ દષ્ટાંત પ્રસિદ્ધ નથી, પણ યોગ્ય ગુણ્યમથી જાણવા પ્રયત્ન કરવો. સં.