________________
વર્ષ–૨ પુ-૧,
ભકદેવે દ્વારા ભગવાન જિનેશ્વરેના દાનને માટે મંગાવે છે, તે દ્રવ્ય એવું હોય છે કે જેના માલિકે અ૯૫ થયા હોય એટલું જ નહિ પણ સર્વથા અભાવ પામેલા હોય, કેવળ માલિકની એ દશા હેય એમ નહિ, પણ તે માલિકના વંશજો કે જેઓ કના નિધાને ઉપર નવું દ્રવ્ય નાખીને નિધાનની વૃદ્ધિ કરનારા હેય તેઓનું પણ કેવળ અ૯૫પણું નહિ પણ સર્વથા અભાવ થયે હેય, તેવું જ દ્રવ્ય ભગવાન્ જિનેશ્વરાના સંવછરીદાનને માટે રાજ્યભંડારમાં એકઠું કરવામાં આવે છે.
એ એકઠું કરવામાં આવતું દ્રવ્ય કેવળ માલિક અને વંશજોના અભાવવાળું હોય એટલું જ નહિ પણ તેના વિશે, તેના ઘરે વિગેરે પણ અલ્પ થયેલા અને સર્વથા નાશ પામેલા હોય, તેવું સર્વથા સ્વામિત્વપણાથી રહિત એવુંજ દ્રવ્ય સંવછરીદાન માટે રાજ્યભંડારમાં લાવવામાં આવે છે. સ્વામી, સિંચનાર અને વંશનું અલ્પપણું કે અભાવજ થએલે હોય તેવું દાટેલું દ્રવ્ય પણ કોઈ માલિકીવાળા સ્થાનમાં રહેલું હોય તે તે અજાણ એ પણ માલિક તે ધનને સ્વામી ગણાય, એમ ગણીને તે દેવતાઓ ભગવાન જિનેશ્વરના સંવછરીદાનને માટે જે દ્રવ્ય લાવે છે તે સ્મશાન, શૂન્યગૃહ વિગેરે તેમજ ત્રિક, ચતુષ્ક વિગેરે જે સ્થાને કે જેની ઉપર કઈપણ વ્યક્તિનું સ્વામિત્વ હેય નહિ કે હેવાને સંભવ ન હોય, તેવા સ્થાનકેથી પૂર્વે જણાવેલી રીતિ પ્રમાણેનું દ્રવ્ય તિયં કે ભગવાન જિનેશ્વરેના સંવછરદાનને રાજ્યભંડારમાં દાખલ કરે છે. પપકારી અને શુભેદયવાળા દાનમાં પણ
ન્યાયની ઉત્તમ કેટી
આ ઉપર જણાવેલી શક્તિ વિચારનારે વિચક્ષણ વિપુલ વિચારશ્રેણિના સોપાન ઉપર આરૂઢ થશે તે સ્પષ્ટ માલમ પડશે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાને સાંવત્સરિક દાનદ્વારા પરોપકાર