________________
૩૨
આગમ જ્યોત સંસારના દુઃખથી પીડાએલા પ્રાણુઓની અનુકંપાની અત્યંત લાગણુંવાળા હેવાથી જ જિનેશ્વર ભગવાનના જન્માદિક કલ્યાણ કેની વખત અત્યંત આનંદ પામે છે, પરંતુ ભગવાન તીર્થંકરે જ્યારે જગતના ઉદ્ધારની નીસરણરૂપ પ્રવજ્યા લેવાને સંકલ્પ કરે છે, ત્યારે તે તે લેકાંતિક દેવતાઓના મનમાં હર્ષને પાર રહેતો નથી, તેથી તે વખતે ભગવાનની સ્તુતિ કરે છે અને સાક્ષાત્ તીર્થકરોની પૂજામાં તત્પર થઈ જાય છે.
આવી રીતે ધર્મની અત્યંત લાગણી ધરાવનાર નિયમિત સમ્યગ્દર્શન ધારણ કરનાર કાંતિક દેવતાઓની દીક્ષા ગ્રહણ કરવા પૂર્વક તીર્થ પ્રવર્તાવવાની વિનંતિ થાય છે. તીર્થ પ્રવર્તાવવાની કાતિકની લાગણી માટે શ્રી ભદ્રબાહુ સ્વામી
એ વિનંતિ માટે ભગવાન ભદ્રબાહસ્વામીજી પણ સ્પષ્ટ શબ્દોમાં શ્રી કલ્પસૂત્રમાં આવી રીતે લખે છેઃ
જા જા ! = =ા મા ! મર્દ તે ય ણત્તરवरवसहा? बुझाहि भयवं लोगनाह!, सयलमगजीवहियं पवत्तेहि धम्मतित्यं हियसुहणिस्सेयसकरं ! सव्वलोए सव्व-जीवाणभविस्सर त्तिकदु जयजयस पति।
હે ભગવાન! જયવંતા વહેં ! હે ભગવાન! સમૃદ્ધિવાળા થાઓ! હે ભગવાન કલ્યાણવાળા થાઓ ! (હે સમૃદ્ધિવાળા ભગવાનૂ જયવંતા વાર્તા ! હે કલ્યાણવાળા ભગવાન જયવંતા વર્તા) તમારું કલ્યાણ થાઓ છે! ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ વૃષભસમાન ભગવાન જયવંતા વોં! હે ભગવાન લેકનાથ! તમે ચારિત્ર અંગીકાર કરે અને સકલ જગતના જીવને હિત કરનાર એવા ધર્મતીર્થને પ્રવર્તા! કેમકે સકલ જગતમાં સર્વ જીવેને તમારું પ્રવર્તાવેલું ધર્મતીર્થ જ હિત, સુખ અને મોક્ષને કરનારૂં થશે એમ કહી યે જય શબ્દને ઉ૬