________________
વર્ષ-૫ પુ-૧, ઘોષ કરે છે. આવી રીતે લેકાંતિકાએ કરાતી સ્તુતિ અને પ્રેરણા થયા પછી ભગવાન વચ્છરદાન પ્રવર્તાવે છે, કાંતિકની વિનતિ અને દાનનું પૂર્વાપરપણું છે?
કે કેટલીક જગે પર સંવચ્છરદાન પછી પણ લેકાંતિકની આ હકીકત થઈ એમ જણાવવામાં આવે છે, અને તેથી કેટલાક આચાર્યો લેકાંતિકેનું સંવછરદાન પછી આવવું કે પહેલાં આવવું થાય છે એમ વૈકલ્પિક રીતે નિર્ણય આપે છે. જે તે જગ પર લેકાંતિકેનું સંવછરીદાનના અને દીક્ષાના આરંભમાં એમ બને વખત આવવું મનાય તે કંઈ અડચણ જેવું લાગતું નથી. આચાર્યોએ આપેલું સમાધાન માત્ર વર્ણનના દ્વારેને અંગેજ ઉપગી હોય તે કાંઈ અડચણ જેવું નથી.
ભગવાન ભદ્રબાહુસ્વામીજી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ભગવાન મહાવીર મહારાજાને છે કે પહેલેથી દીક્ષાના સમયને જાણી શકે એવું જ્ઞાન હતું, પણ આ લેકાંતિકની વિનંતી થયા પછી પિતાના દીક્ષાના કાળને જાણવા માટે અવધિજ્ઞાનને ઉપગ મુ અને તે ઉપગથી દીક્ષાકાળ નજીક જણ અને સંવછરીદાન પ્રવર્તાવ્યું.
આ બધી હકીકત જણાવવાનું કારણ એટલું જ કે ત્રિકનાથ તીર્થ કરની પોપકારનિરતપણાની પરાકાષ્ટાને અંગે એટલું બધું માહાત્મ્ય છે કે જેને અંગે ઉપર જણાવેલી લેકાંતિક દેવતાઓ સંબંધી હકીક્ત બનવા પામી છે.
હવે ભગવાન તીર્થકરે સંવછરીદાનથી કેવી રીતે પરેપકારનિત સિદ્ધ થાય છે તે વિચારીએ. સંવચ્છરદાનથી ભવ્યત્વની છાપ
દરેક ત્રિલોકનાથ તીર્થકર ભગવાન પિતાના દીક્ષાકાળથી પહેલાં સંવચ્છરદાન પ્રવર્તાવે છે, તે સંવચ્છરદાનને એ