________________
આગમ જીત જે કે સામાન્ય રીતે શાસ્ત્રકારે વાસસ્થાનકની આરાધનાથી જિનનામકર્મને બંધ થવાને જણાવે છે, પણ તે જ વીસસ્થાનકની આરાધના મોક્ષપદને દેવાવાળી છતાં તીર્થકરનામકર્મને બંધાવનારી તે ત્યારે જ થાય કે પૂર્વે જણાવ્યા પ્રમાણે સ્વ-સંબંધીઅને જગતના સર્વ જીવોના ઉદ્ધારની ભાવનાવાળે તે વીસસ્થાનકને આરાધવાવાળો આત્મા થયે હેય.
(માત્ર અન્યને તારવાની વાત કરે, પિતાને તારવાની ભાવના ન રહે, અથવા કુટુંબને તારવા તૈયાર ન થાય પણ ઉલટા વિદ્ધ કરનાર થાય તેને કઈ કેટીમાં ગણવા? તે જ્ઞાની જાણે.) જિનેશ્વરેને વાસસ્થાનકની આરાધના જરૂરી
કે જગદુદ્ધારની ભાવના જો કે તીર્થકરનામકની નિકાચના તીર્થ કરપણાના ભાવથી પાછલા ત્રીજે ભવે જ હોય છે, તે પણ સ્વ, સંબંધી, અને જગદુદ્વારની ભાવના કે જે તીર્થકરપણાને મૂળ હેતુ છે, તે અનેક ભવની આરાધનામાં હોય તે તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી, અને તે જ અપેક્ષાએ ભગવાન્ ભાષ્યકાર મહારાજ ભાવિકમાવો મને પુ એમ કહી ભગવાન્ મહાવીર મહાવીરના જીવને અનેક ભવમાં ઉત્તમ ભાવનાવાળા હતા એમ સ્પષ્ટપણે જણાવે છે.
આવી રીતે અનેક ભવથી સ્વ અને સંબંધી તથા જગતના લોકેના ઉદ્ધારની ભાવનાની પ્રકૃષ્ટતાવાળો જીવ કેટલે બધે ભાગ્યશાળી હોય? અને તેનું પુણ્ય પરિમાણ પંડિતેના અને પરમાર્થ જ્ઞાનીઓને પણ વચનથી પર હોય તે સમજવું મુશ્કેલ નથી. શાસનશબ્દના અર્થને ખુલાસે
કેટલાક “સવિ જીવ કરૂં શાસનરસી એસી ભાવદયા મન ઉલસી” એ વાક્યની ઉદ્ઘેષણ કરતા અને શાસનપ્રેમીઓનું નામ ધરાવતા લેકે શાસનશબ્દથી માત્ર સંતેષ પામે છે તેઓએ સમજવું