________________
આગમ જાત ઉપગ દેવાનું અને તેમાં બે વર્ષની વાર હેવાનું અવધિજ્ઞાનથી જણાયું એમ કહેત જ નહિ. ગર્ભાવસ્થાના અભિગ્રહ અને આ કબુલાતના કારણેને ભેદ
વળી એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે ભગવાન મહાવીર મહારાજની ઉંમર આ વખતે અઠ્ઠાવીસ વર્ષની થયેલી છે, અને તેથી ગર્ભાવસ્થામાં અભિગ્રહ કરતી વખતે અવધિજ્ઞાનને ઉપયોગ ન મે, તેમ આ વખતે બને નહિ તે સ્વાભાવિક છે. ગર્ભાવસ્થા એ માત્ર દીક્ષાના મરથની અવસ્થા ગણાય અને આ અઠ્ઠાવીસ વર્ષની ઉંમરની સ્થિતિ દીક્ષાના કાર્યને કરનારી ગણાય અને તેથી આ વખતે દીક્ષાને કાળ અવધિજ્ઞાનથી જે પડે તે સ્વાભાવિક છે. વિજ્ઞપ્તિ કબુલવાની યથાર્થતા
સાથે એ પણ સમજવાનું કે અહીં મંદિવર્ધનની વિજ્ઞપ્તિ પછી પિતાની દીક્ષાના કાળને ઉપગ મૂલ્ય છે, અને તેમાં બે વર્ષ જે દીક્ષાને વિલંબ જણાવ્યું અને તેથી જ નંદિવર્ધનની થએલી વિનંતિને સવીકાર થયે, એટલે એ ઉપકાર ગણા એમ કહી શકાય નહિ, પણ ગર્ભ અવસ્થાની વખતે જે અભિગ્રહ કર્યો છે તેવા કારણસર અને તેવી રીતને ન હોવાથી પિતે જ કર્યો છે. તે અભિગ્રહ ઉપરથી જ્ઞાપન
તે ગર્ભાવસ્થાને કરેલે અભિગ્રહ તે એમ સ્પષ્ટ કરે છે કે દીક્ષાર્થીને એગ્ય ઉમરે માબાપની રાની જરૂરીઆત હોય જ નહિ, કેમકે જે માબાપની રજાની એગ્ય ઉંમરે પણ જરૂરીઆત જ હોય તે સહેજ સમજી શકાય તેમ છે કે મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલામાતા ભગવાન મહાવીર મહારાજને દીક્ષા લેવાની રજા નેહાધીનપણને લીધે આપત જ નહિ, અને તેથી મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલામાતાની હયાતિકાળમાં ભગવાન