________________
વર્ષ-૧, ૫-૧ બે વર્ષનું ગૃહસ્થાવસ્થામાં સોપકમ મોહ કારણ કે
ધ્યાનમાં રાખવું કે ભગવાન મહાવીર મહારાજનું આ બે વર્ષ ઘરમાં રહેવું તે પૂર્વે અઠ્ઠાવીસ વર્ષ ઘરમાં રહ્યા તેની માફક મેહનીય કર્મના ઉદયથી જ છે, છતાં તે મેહનીય કર્મ ટીકાકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે નિરૂપક્રમ એટલે જલદી નાશ ન કરી શકાય એવું હતું એમ નહિ, પણ તે સેપકમ એટલે ઉદ્યમથી જલદી નાશ કરી શકાય તેવું હતું, છતાં ભગવાન મહાવીર મહારાજે તે નંદિવર્ધનની વિનંતિ અને કુટુંબની કાકલુદી ઉપર દષ્ટિ રાખી અને તેથી જ તે નાશ કરી શકાય એવા પણ તે મોહનીય કર્મના નાશને માટે ઉદ્યમ કર્યો નહિ, અને અવધિજ્ઞાનથી કે બીજા કઈ પણ તેવા અતિશયવાળા જ્ઞાનથી પદાર્થ બનવાની જેવી ભવિતવ્યતા જણાય છે, તેવી જ રીતે તેના કારણેનું જ્ઞાન પણ તે અતિશય જ્ઞાનથી થાય જ છે, અને તેથી દીક્ષાનો કાળ જાણવાની માફક મોહનીયની સપકમતા, તેના ક્ષય માટે કરાતા ઉદ્યમને અભાવ અને તેના કારણ તરીકે કુટુંબ ઉપરની દયાદષ્ટિ પણ પિતે અવધિજ્ઞાનથી જાણ લીધેલી છે.
બે વર્ષ રહેવામાં અવધિને ઉપગઃ
ચૂર્ણિકાર વિગેરે મહાપુરુષોએ નંદિવર્ધનજીની વિનંતિ અને કુટુંબની કાકલુદીની વખતે પણ ભગવાન મહાવીર મહારાજની બે વર્ષ પછી જ દીક્ષા થવાની છે એમ જાણીને જ બે વર્ષ ઘરમાં રહેવાની વિનંતિને સ્વીકાર કર્યો એ વસ્તુ જણાવી ભવ્ય જીવને સ્પષ્ટ કરી દીધું કે ભગવાન મહાવીર મહારાજને જે નંદિવર્ધનજી આદિને લીધે કિાણ થયું તે તેમના જ્ઞાનબળથી થએલો સ્વતંત્ર જ વર્તાવ ગણાય અને તેથી તે વર્તાવને દાખલ કે અનુકરણ બીજા કેઈ જેવા તેવાઓએ કે જ્ઞાનશૂન્યએ કરાય કે લેવાય નહિ, કેમકે એમ જે ન હેત તે ચૂર્ણિકાર મહારાજા વિગેરે દીક્ષાના કાળને