________________
આગમ જ્યોત ઘાતની જેમ મૂરિષ્ઠત થાય છે. કેઈપણ પ્રકારે ચેતના આવતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજને વિગ થવાનું વિચારતાં હૃદય કકળી ઊઠે છે, છાતી ફાટી જાય છે, નેત્રથી આંસુની ધારા વહે છે, પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને સદાને માટે ગૃહસ્થપણામાં ધારી રાખવા ગંગાપ્રવાહને હાથથી રોકવા જેવું અશક્ય અને અસંભવિત લાગ્યું અને તેથી “અશુભસ્થ it' એમ ધારી ભગવાન મહાવીર મહારાજને વધારે નહિ તે થોડી મુદત પણ રોકવાનો વિચાર કર્યો. મહાવીર ભગવાનને બે વર્ષ સેવામાં નિમિત્ત
તે રેકવાનાં કારણે વિચારતાં મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલામાતાના મરણકાળને આગળ ધરવાનું સુગમ પડયું, અને તેથી મહારાજા નંદિવર્ધને રાજ્યાભિષેકની ક્રિયા કરવા માટે પિત અને સમગ્ર પ્રજાએ શ્રમણ ભગવાન મહારાજને કરવાને ઘણે આગ્રહ કર્યો, છતાં શ્રમણ ભગવાન મહાવીરે તે રાજ્યાભિષેકની ક્રિયા મંજુર કરી નહિ. અને નિરૂપાયે સમસ્ત પ્રજાએ રાજ્યાભિષેકની ક્રિયા મહારાજા નંદિવર્ધનની કરી હતી તે વાતને મણ ભગવાન મહાવીર મહારાજની દીક્ષા અભિલાષાના પૂર્વરૂપ તરીકે સ્પષ્ટપણે સમજી તે માતાપિતાના વિચગના શેકને આગળ કરી ભગવાન મહાવીરની દયા ચાહવા વિનંતિ કરી કે માતાપિતાના વિગને લીધે મારું હૃદય ઘવાયેલું છે, તે તે અમારા ઘવાએલા
હદય ઉપર તમારા જેવા સર્વગુણસંપન્ન પુરુષના વિગરૂપી ક્ષારનું સિંચન થાય તે અમને અસહ્ય વેદના કરનારૂં થઈ પડે તે
સ્વાભાવિક જ છે, અને તેવી રીતનો બનાવ તમારા જેવા સર્વગુણસંપન્ન તરફથી કેઈપણ દિવસ થવો જોઈએ નહિ. કહેબની કાલૂદી અન્ય મહાત્મા કેમ ન ગણે?
આવી રીતની નંદિવર્ધન મહારાજાની કાકલુદીભરી વિનંતિ અને શેષ કુટુંબને કકળાટ દેખીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજને વિચારમાં ઉતારવાની જરૂર પડી..
જણ ભગરી વિનતિ
તરવાની જરૂર