________________
આગમ ખેત અર્થાત્ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારને પુરુષાર્થ કહે કે વર્ગ કહે પણ તેની મતલબ એટલીજ કે જે આ ચાર વસ્તુના ધ્યેયથી જ જગતમાં પ્રવર્તાવાળા હોય છે, પણ તેટલા માત્રથી મિક્ષ કે ધર્મની માફક અર્થ અને કામની ઉપાદેયતા ગણવાની તે ભૂલ થવી જોઈએ નહિ.
જેવી રીતે સાધ્ય પદાર્થની અપેક્ષાએ ના ચાર વર્ગો કરવામાં આવ્યા છે તેવી રીતે પ્રવૃત્તિ અને તેના ફળની અપેક્ષાએ જીવે માત્રના છ વર્ગો કરવામાં આવેલા છે. તેમાં પણ ઉત્તમોત્તમપણું અને ઉત્તમપણુંજ માત્ર સાધ્ય તરીકે ગણાય, પણ અધમાધમ, અધમ, વિમધ્યમ અને મધ્યમપણું તે આદરવાલાયક કે સાધ્ય તરીકે ગણવાલાયક નથી, અર્થાત એ છ ભેદ પણ અર્થકામ ધર્મ અને મોક્ષની માફક કેવળ વગીકરણરૂપે જ છે.
9
prococacoesponsorer og
શ્રી સિદ્ધચક સ્તુતિ કેશ મધે જિનપતિ છે
વિમલ જ્ઞાન રમાધિકા, સિદ્ધ શાશ્વત રિજિનમત
ભાનુ વાચક પાઠક મુનિરાજ શિવપદ સહાયકારી
ચાર એ દિશિ પત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે
સ્ત શ્રી સિદ્ધચકમાં
22222