Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे
मुहूर्त्त प्रमाण रात्रिंदिवस्य नियतत्वात् तदा यदा दिवसोऽष्टादशमुहूर्त्त प्रमाणकस्तदा रात्रि दशमुहूर्त्त प्रमाणा, यदा च रात्रि द्वादश मुहूर्त्त प्रमाणा तदा तत्र दिवसोऽष्टादश मुहूर्त्त प्रमाणक इति । अथ यदा भरतक्षेत्रेऽष्टादशमुहूर्त्त प्रमाणो दिवस स्तदा विदेहक्षेत्रेषु द्वादशमुहूर्त्त प्रमाणा रजनी तदा द्वादशमुहूर्तेभ्यः पररात्रे अतिक्रान्तत्वेन षड्मुहूर्त्तान् यावत् केन कालेन भवितव्यम् एवं भरतक्षेत्रेऽपि वक्तव्यम् । तत्रोच्यते अत्र मुहूर्त्तगम्यक्षेत्र ऽवशिष्टे सति तत्र सूर्यस्योदयमानत्वेन दिवसेनेति तच्च सूर्योदयास्तान्तरविचारणेन तन्मण्डलगत दृष्टिपथप्राप्तता विचारणेनोपपद्यते इति । नन्वेवं सति सूर्यस्योदयोऽस्तमयनं चानियतं प्राप्तम् ? इति चे दिष्टमेवतत् तदुक्तम्'जह जह समए समए पुरओ संचरइ भक्खरो गयणे ।
तह तह इओ विनियमा जायइ रयणीइ भावत्थो ॥ १ ॥
एवं च सह नराणं उदयत्थमयणाई होतऽनियमाई | सर देसकाल कस्सर किंचीय दिस्सए नियमा || २ ||
فق
लगती है और जब रात्रि १८ मुहूर्त की होती है तब दिन १२ मुहूर्त का होने लगता है भरतक्षेत्र में जब १८ मुहूर्त प्रमाण का दिन होता है तब विदेह क्षेत्रों में १२ मुहूर्त की रजनी - रात्रि होती है यहां ऐसी आशंका हो सकती है कि जब १२ मुहूर्त की पररात्रि अतिक्रान्त-समाप्त हो जाती है की ६ मुहूर्त्त तक कौन काल होता है ? इसी तरह भरत क्षेत्र में भी कहलेना चाहिये तो इस शङ्का का समाधान ऐसा है - मुहूर्त्तगम्य क्षेत्र के अवशिष्ट रहने पर वहां पर सूर्य के - उदय मान की अपेक्षा दिन होता है यह कथन सूर्योदय और उसके अस्तके अन्तर के विचार से उस मण्डलगत दृष्टिपथ प्राप्तता के विचार से बन जाता है।
शङ्का - तो फिर इस तरह के समाधान से सूर्यका उदय और उसका अस्त नियमित नहीं बन पाता है-अनियत हो जाता है तो ऐसा हमें इष्ट ही है यही -इसका उत्तर है - कहा भी है
જેટલી થવા માંડે છે. અને જ્યારે રાત્રિ ૧૮ મુહૂર્તની થાય છે ત્યારે દિવસ ૧૨ મુહૂત્તના થવા માડે છે. ભરતક્ષેત્રમાં જ્યારે ૧૮ મુહૂત્ત પ્રમાણ જેટલે દિવસ હોય છે ત્યારે વિદેહક્ષેત્રમાં ૧૨ મુહૂની રાત હોય છે. અહી એવી આશ ંકા ઉદ્ભભવી શકે તેમ છે કે જયારે ૧૨ મુહૂર્તની રાત પરરાત્રિ અતિકાન્ત-સમાપ્ત થઈ જાય છે તે ૬ મુહૂત્ત સુધી કયા કાળ હોય છે ? તે આ શ ંકાનું સમાધાન આ પ્રમાણે છે કે મુહૂ ગમ્યક્ષેત્ર અવશિષ્ટ રહે છે ત્યારે ત્યાં સૂર્યના ઉદયમાનની અપેક્ષાએ દિવસ હાય છે. આ કથન સૂર્યોંદય અને તેના અસ્તના અંતરને વિચારથી તે મંડળગતુ દષ્ટિપથ પ્રાપ્તતાના વિચારથી મની જાય છે. શંકા-તે પછી આ જાતના સમાધાનથી સૂર્યના ઉદય અને તેના અસ્ત નિયમિત ખની શકતા નથી. એટલે કે અનિયત થઈ જાય છે-તે આવુ જ અમારા માટે યાગ્ય છે આના જવાબ આ પ્રમાણે કહેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org