Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
-
जम्बूद्वीपप्राप्तिस्त्रे सूर्यादि ज्योतिष्कविमानानि नेतव्यानि संस्थान नैयत्यबुद्धिं प्रापणीयानि । अथ यदि सकलान्यपि सूर्यादि ज्योतिष्कविमानानि अर्कीकृतकपित्थफलसदृशानि तत श्चन्द्रसूर्यविमानानि अति स्थूलत्वादुदयसमयेऽस्तमय नसमये वा यदि वा तिर्यक् परिभ्रमन्ति तदा कस्मात्कारणात् तथाविधानि न दृश्यन्ते ? यस्तु शिरस उपरिवर्तमानानां सूर्यादीनां तेषामधस्थायि जनेषु वर्तुलतया प्रतिभासं अर्द्धकपित्थस्य शिरस उपरि दूरमयस्थापितस्य परभागादर्शनतो वर्तुलतया दृश्यमानत्वात् भवति सोऽपि न समीचीनः पूर्णवृत्तस्यापि तथा दर्शनादिति चेदनोच्यते अत्र खलु अर्द्धकपित्थतुल्यानि न सामस्स्येन विमानानि ज्ञातव्यानि किन्तु से इस वर्णन को देख लेना चाहिये जैसा यह वर्णन चन्द्रविमान के संस्थान के सम्बन्ध में किया गया है वैसा ही वर्णन समस्त ज्योतिष्क सूर्यादिकों के विमानों के संस्थान को भी जान लेना चाहिये,
शंका-यदि समस्त सूर्यादिक ज्योतिष्कों के विमान अर्कीकृत कपित्थ फल के आकार जैसे हैं तो फिर चन्द्र और सूर्य के विमान अतिस्थूल हो जाने से उदयकाल में अथवा अस्तमयन काल में जब वे तिर्यक परिभ्रमण करते हैं तो फिर इस प्रकार के-ऐसे आकार से-उपलब्ध क्यों नहीं होते हैं-दिखलाई क्यों नहीं देते हैं ? तथा शिर के ऊपर वर्तमान उन सूर्यादिकों के विमानों का आकार नीचे रहे हुए जनों को जो वर्तुलाकार रूप से प्रतिभासित होता है वह समीचीन नहीं है क्यों कि अर्द्धकपित्थ जो कि शिर के ऊपर बहुत दूर स्थापित कर दिया जाय परभाग के नहीं दिखलाई देने के कारण वर्तलाकाररूप से दिखलाई देता है पूर्ण वृत्त का भी तो ऐसा ही आकार देखा जाता है। इसका समाधान ऐसा है-यहाँ जो चन्द्रादिकों के विमानों का आकार उर्ध्वमुख वाले अर्द्धकपित्थ के जैसा कहा गया है सो वह उनका सम्पू તેને અમે અત્રે વર્ણન કરતા નથી. વિશેષ જિજ્ઞાસુઓને ત્યાં જ આ વર્ણન જોઇ લેવા અનુરોધ કરીએ છીએ જેવું આ વર્ણન ચન્દ્રવિમાનના આકાર સબન્ધમાં કરવામાં આવ્યું છે. તેવું જ વર્ણન સમસ્ત તિક સૂર્યાદિકના વિમાનેનો આકાર પણ જાણ
શંકા–જે સમસ્ત સૂર્યાદિક જ્યોતિષ્કના વિમાન અદ્ધકૃત કપિત્થફળના આકાર જેવાં છે તો પછી ચન્દ્ર તેમજ સૂર્યના વિમાન અતિસ્થલ થઈ જવાથી ઉદયકાળમાં અથવા અસ્તમયન કાળમાં જ્યારે તેઓ તિર્થક પરિભ્રમણ કરે છે તે પછી આ પ્રકારના–આવા આકારના ઉપલબ્ધ કેમ થતાં નથી? કેમ જોવામાં આવતાં નથી? તથા મસ્તકની ઉપર વર્તમાન તે સૂર્યાદિકના વિમાનેને આકાર નીચે રહેલા માણસને જે ગેળાકાર રૂપથી પ્રતિભાસિત થાય છે તે સમીચીન નથી કારણકે અદ્ધકપિત્થ કે જે મસ્તકની ઉપર ઘણે દૂર સ્થાપિત કરી દેવામાં આવે પરભાગના ન જોઈ શકવાના કારણે વર્તુલાકારરૂપે જોવામાં આવે છે પૂર્ણવૃત્તને પણ આ જ આકાર જોવા મળે છે, આનું સમાધાન આમ છે–અહીં જે ચન્દ્રાદિકના વિમાનેને આકાર ઉદર્વમુખવાળા અદ્ધ કપિત્થના જે કહેવામાં આવ્યું છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org