Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू. ३२ चन्द्रसूर्यादीनामल्पबहुत्वनिरूपणम् ५२५ मर्थः-पदा च उत्कृष्टपदे चक्रवर्तिन त्रिंशत् तदाऽवश्यं बलदेववासुदेवा जघन्यपदे चबारः तेषां तुर्णामवश्यंभावात्, यदा च बलदेवा उत्कृष्टपदे त्रिंशत् तदा चक्रिणां जघन्यपदे चत्वार स्तेषामपि चतुर्णामवश्यंभावात् एतेषां परस्परं सहानवस्थानलक्षणविरोधसमावेनान्य. तराश्रितक्षेत्रे तदन्यतरस्थ अभाव एवेति । एते चक्रिप्रभृतयो निधिपतयो भवन्ति इति जम्बूद्वीपे निधिसंख्यां दर्शयितुं प्रश्नयनाह-'जंबुद्दीवेणं' इत्यादि, 'जंबुद्दीणं भंते ! दीवे' जम्बूद्वीपे खलु भदन्त ! द्वीपे सर्वद्वीपमध्य जम्बूद्वीपे इत्यर्थः 'केवइया णिहिरयणा सव्वग्गेणं पासा' कियन्ति-कियत्संख्यकानि निधिरत्नानि-उत्कृष्ट निधानानि यानि गङ्गादिनदीमुखे विद्यमानानि चक्रवर्ति हस्तगतपरिपूर्णषट्खण्डदिगविजयात्समागतोऽष्टमतपः करणादनन्तरं स्वाधीनं करोति तानि निधानानि सर्वाग्रेण-सर्वसंख्यया कियन्ति प्रज्ञप्तानि-कथिसहचारी होते हैं, हैं इस कथन का तात्पर्य ऐसा है-जब उत्कृष्टपद में ३० चक्र. वर्ती रहते हैं तब नियम से जघन्य पद में बलदेव और वासुदेव चार रहते हैं
और जब उत्कृष्ट पद में बलदेव और वासुदेव ३० रहते हैं तब जघन्य पद में नियम से ४ चक्रवर्ती रहते हैं, ये दोनों आपस में मिलकर एक जगह नहीं रहते हैं क्यों कि इनका सहानवस्थान का विरोध है इसलिये एक के आश्रित हुए क्षेत्र में एक दूसरा रहता नहीं है। इसलिये वहां एक दूसरे का अभाव रहता है। ये चक्रवती आदि निधिपति होते हैं अतः निधिसंख्या प्रकट करने लिये सूत्रकार कहते हैं-इस पर गौतमस्वामीने प्रभु से ऐसा ही पूछा है-'जंबूदीवेणं भंते ! दीवे केवइया णिहि रयणा सम्वग्गेणं पण्णत्ता' हे भदन्त ! जम्बूद्वीप नामके द्वीप में निधान कितने कहे गये हैं ? ये नव निधान गंगा आदि नदियों के मुख में विद्यमान रहते हैं, जब चक्रवर्ती षटूखण्डों को विजय करके लौटता है तब वह अष्टम की तपस्या करता है उसके बाद वह उन्हें अपने आधीन करता है ये नवनिधान આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે-જયારે ઉત્કૃષ્ટ પદમાં ૩૦ ચક્રવતી રહે છે ત્યારે નિયમથી જઘન્ય પદમાં બળદેવ અને વાસુદેવ ચાર રહે છે. અને જ્યારે ઉત્કૃષ્ટ પદમાં બલદેવ અને વાસુદેવ ૩૦ રહે છે ત્યારે જઘન્ય પદમાં નિયમથી ચાર ચક્રવર્તી રહે છે આ બંને આપસમાં મળીને એક સ્થળે રહેતાં નથી કારણ કે એમનું સહાનવસ્થાન વિધી છે એથી એકના આશ્રિત થયેલા ક્ષેત્રમાં એક-બી જા રહેતાં નથી આથી ત્યાં એકબીજાને અભાવ રહે છે આ ચક્રવર્તી આદિ નિધિપતિ હોય છે આથી નિધિસંખ્યા પ્રકટ કરવા માટે સૂત્રકાર કહે છે-આના સંદર્ભમાં ગૌતમસ્વામીએ પ્રભુને આવું જ પૂછયું छे-'जंबूहीवे णं भंते ! केवइया णिहि रयणा सजग्गेणं पण्णत्ता' महन्त ! पूदी नामना દ્વીપમાં નિધાન કેટલાં કહેવામાં આવ્યા છે? આ નવ નિધાન ગંગા આદિ નદિઓના મુખમાં વિદ્યમાન રહે છે, જ્યારે ચક્રવર્તી છ ખંડેને વિજય પ્રાપ્ત કરીને પાછો ફરે છે ત્યારે તે અષ્ટમની તપસ્યા કરે છે ત્યારબાદ તે તેમને પિતાને આધીન કરે છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org