Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
२७२
जम्बूद्वीपप्राप्तिस्त्रे त्सरसंबन्धि त्रिंशन्मासातिक्रमे एकोऽधिकमासो भवति, एकस्मिन् युगेच द्वापष्ठिः सूर्य मासा भवन्ति ततः पुनरपि सूर्यसंबन्धि त्रिंशन्मासःतिक्रमे द्वितीयोऽधिकमासो भवति, तदुक्तम्
'सट्ठीए अइयाए सवइ हु अहिमागो जुगद्धं म । बावीसए पयस ए वाय बीभो जुगंतं म' ॥१॥ (षष्टावतीतायां भवति हु अधिमासको युगाढ़ें।
द्वाविंशे पर्वशते भवति च द्वितीयो युगान्त) इतिच्छाया ॥ अस्यार्थ:-एकस्मिन् युगे पञ्चवर्षप्रमाणके पर्वाणां-पक्षाणां षष्टौ अतीतायां पष्टिसंख्यकेषु पक्षेषु अती तेषु इत्यर्थः एतस्मिन् अबसरे युगाड़े युगापमाणे एकोऽधिकमासो भवति द्विनीयस्तु अधिकमासः द्वाविशे-द्वाविंशत्यधिके पर्वशने पक्षश तेऽतिक्रान्तयुगस्यान्ते युगस्य ये भाग जब ३० दिनों में से कम किये जाते तो २९ दिन बचे रहते हैं और दिन के ६२ भागों में से ३२ भाग बचे रहते हैं !
चन्द्रमास का यही परिमाण है सूर्य संवत्सर संबंधी ३० मासों के अति क्रम हो जाने पर एक अधिक मास होता है एक युग में ६२ सूर्य मास होते हैं। पुनः सूर्य संबंधी ३० मासों के अतिक्रम होने पर द्वितीय अधिक मास होता है तदुक्तम्
सट्ठीए अइयाए हवा हु अहिमाप्तगो जुगदमि। बावीसए पव्वसए हवह य धीओ जुगंतभि ॥१॥
इस गाथा का अर्थ इस प्रकार से हैं-पांच वर्ष प्रमाण वाले एक युग में ६० पक्षों के व्यतीत हो जाने पर एक अधिक मास होता है यहां जो युगार्थ ऐसा कहा है सो ६० पक्षों के व्यतीत हो जाने पर आधा युग व्यतीत हो जाता हैं क्योंकि एक युग में १२० पक्ष होते हैं १२० के आधे ६० होते हैं इन ६० पक्षों ૩૦ ભાગો આવી જાય છે. એ ભાગો જયારે ૩૦ દિવસમાંથી ઓછા કરવામાં આવે છે તે ૨૯ દિવસ શેષ રહે છે અને દિવસના ભાગમાંથી ૩૨ ભાગે અવશિષ્ટ રહે છે.
ચન્દ્રમાસનું એ જ પરિમાણ છે. સૂર્ય સંવત્સર સંબંધી ૩૦ માસના અતિક્રમ બાદ એક અધિક માસ હોય છે. એક યુગમાં ૬૨ સૂર્ય માસો હેય છે પુનઃ સૂર્ય સંબંધી ૩૦ માસોના અતિક્રમથી દ્વિતીય અધિકમાસ હોય છે. તદુત
सट्ठीए अइयाए हवइ हु अहिमासगो जुगद्धमि ।
बावीसए पव्यसए हाइ य बीओ जुगंतमि ॥१॥ આ ગાથાને અર્થ આ પ્રમાણે છે. પાંચ વર્ષ પ્રમાણુવાળા એક યુગમાં ૬૦ પક્ષે યતીત થઈ જાય ત્યારે એક અધિકમાસ હોય છે. અહીં યુગાધ આ પ્રમાણે કહેવામાં આવેલ છે તે ૬૦ પશે વ્યતીત થઈ જાય ત્યારે અદ્ધ યુગ વ્યતીત થઈ જાય છે કેમકે એક યુગમાં ૧૨૦ પક્ષે હોય છે. ૧૨૦ ના અર્ધા ૬૦ થાય છે. એ પક્ષની સમાપ્તિ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org