Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
प्रकाशिका टीका-सप्तमवक्षस्कार: सू. २५ नक्षत्राणां कुलादिद्वारनिरूपणम्
४१९
अश्विनीनक्षत्रस्य संभवात् एतत्सूत्रम् आश्विन चैत्रमासावधिकृत्य कथितमिति । यदा खलु afat कृत्तिका नक्षत्रयुक्ता पूर्णिमाभवति तदा वैशाखी विशाखा नक्षत्रयुक्ता अमावस्या raft कृत्तिकाasa विशाखा नक्षत्रस्य पञ्चदशत्वात्, यदा च वैशाखी विशखा नक्षत्रयुक्ता पौर्णमासी भवति तदा ततोऽनन्तरा पाश्चात्या अमावास्या कार्त्तिकी कृत्तिका नक्षत्रयुक्ता भवति, विशाखातः पूर्वं कृत्तिका नक्षत्रस्य चतुर्दशत्वात् एतत्सूत्रं कार्त्तिकवैशाखमा सावधिकृत्य कथितमिति ॥ यदाच मार्गशीर्षी मृगशिरोनक्षत्रयुक्ता पौर्णमासी भवति तदा ज्येष्ठामूली ज्येष्ठामूल नक्षत्रयुक्ता अमावास्या भवति, यदातु ज्येष्ठामूली पौर्णमासी तदा मार्गशीर्षी अमावास्या भवति - एतन्मार्गशीर्ष ज्येष्ठमासावधिकृत्य कथितम् । यदा पौषी पुष्यनक्षत्रयुक्ता पूर्णिमा भवति तदा आषाढी पूर्वाषाढा नक्षत्रयुक्ता अमावास्या भवति, यदातु पूर्वाषाढा नक्षत्रयुक्ता पूर्णिमा भवति निश्चय की अपेक्षा से तो एक भी चैत्रमास भाविनी अमावास्या में अश्विनी नक्षत्र संभवित होना है यह सूत्र आश्विन और चैत्र मास इन दो मासों को लेकर कहा गया है । जिस समय कृत्तिका नक्षत्र से युक्त पूर्णिमा होती है उस समय विशाखा नक्षत्र से युक्त अमावास्या होती है क्यों कि कृत्तिका से पहिले विशाखा नक्षत्र १५ वां नक्षत्र है जिस समय विशाखा नक्षत्र से युक्त पूर्णिमा होती है उस समय पाचात्य अमावास्या कृत्तिका नक्षत्र से युक्त होती है क्यों कि विशाखा नक्षत्र से पहिले कृतिका नक्षत्र १४ वां नक्षत्र है यह सूत्र कार्तिक एवं वैशाखमास को लेकर कहा गया है जिस समय मृगशिरानक्षत्र से युक्त पौर्णमासी होती है उस समय ज्येष्ठामूल नक्षत्र से युक्त अमावास्या होती है और जब ज्येष्ठा मूल नक्षत्र से युक्त पौर्णमासी होती है तब मृगशिरा नक्षत्र से युक्त अमावास्या होती है यह कथन मार्गशीर्ष और ज्येष्ठमास को लक्ष्य में लेकर किया गया है जब पुष्य नक्षत्र से युक्त पूर्णिमा होती है तब पूर्वाषाढा નિશ્ચયનયની અપેક્ષાથી તે એક પણ ચૈત્રમાસ ભાવિની અમાવસ્યામાં અશ્વિની નક્ષત્ર સંભવિત હૈાય છે. આ સૂત્ર આશ્વિન અને ચૈત્રમાસ એ એ મહિનામેાને લઇને કહેવામાં આવ્યું છે. જે સમયે કૃત્તિકા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હાય તે સમયે વિશાખા નક્ષત્રથી યુક્ત અમાવસ્યા હાય છે કારણ કે કૃત્તિકાથી પહેલા વિશાખા નક્ષત્ર પંદરમું નક્ષત્ર છે. જે સમયે વિશાખા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા ડૅાય છે તે સમયે પાશ્ચાત્ય અમાવાસ્યા કૃત્તિકા નક્ષત્ર યુક્ત ડેાય છે કારણ કે વિશાખા નક્ષત્રથી પહેલા કૃત્તિકા નક્ષત્ર ચૌદમુ નક્ષત્ર છે. આ સૂત્ર કાર્તિક અને વૈશાખ માસને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે. જે સમયે મૃગશિરા નક્ષત્રથી યુક્ત પૌ માસી હૈય છે તે સમયે જ્યેષ્ઠા મૂળ નક્ષત્રથી યુક્ત અમાવાસ્યા હૈય છે અને જ્યારે જ્યેષ્ઠામૂલ નક્ષત્રથી યુક્ત પૌમાસી હૈાય છે ત્યારે મૃગશિરા નક્ષત્રથી યુક્ત અમાવસ્યા હાય છે આ કથન મા શીષ અને જ્યેષ્ઠ માસને લક્ષમાં લઈને કરવામાં આવ્યું છે જ્યારે પુષ્ય નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા ઢાય છે ત્યારે પૂર્વાષાઢા નક્ષ થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org