Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
१८६ .
जम्बूद्वीपप्रज्ञप्तिस्त्रे जातम् १३७२५, अतः समभागानयनार्थ मण्डलस्यापि एकविंशत्यधिकशतद्वयेन गुणनं युक्तमेव भवतीति । अयं भावः-यथा सूर्यः षष्टि पुरते मण्डल समापयति शीघ्रगतित्वात् लघुविमानगामित्वाच्च तथा चन्द्रो द्वापष्टिमुहूर्ते स्त्रयोविंशत्येकविंशत्यधिकशतद्वयभागे मण्डल पूरयति मन्दगतित्वाद् गुरुविमानगामित्वाच, तेन मण्डलपूर्तिकान मण्डलपरिधि भैक्तः सन् मुहूर्तगतिं प्रयच्छति इति । अत्राह-कश्चित्, एकविंशत्यधिकशतद्वयभागकरणे किं प्रमाणमिति चेत् तत्रोच्यते-मण्डलकालस्यानयने अस्यैव छेदकराशेः समानयनात् । मण्डल. कालनिरूपणार्थमिदं त्रैराशिकम् -- यदि सप्तदशभिः शतैः अष्टषष्यधिकैः सकलयुगवर्तिभि रर्द्धमण्डलै रष्टादशशतानि त्रिंशदधिकानि रात्रिंदिवानां लभ्यन्ते ततो द्वाभ्याममण्डलाभ्याम् (एकेन मण्डलेनेति) कति रात्रिदिवानि लभ्यन्ते ? तत्र राशित्रयस्थापना १७६८ ॥ १८३० । मुहूर्त के २३ अंश अधिक २२१ भाग है अतः सर्य मुहतों के भाग २२१ से गुणित किये जाने पर और २३ अंश मिलाने पर १३७२५ होते हैं इसलिये सम भागों को लाने के लिये मण्डल की परिधि के साथ २२१ को गुणित किया गया है। तात्पर्य इस कथन का ऐसा है- जैसे सूर्य ६० मुहर्मो मे मंडलकी समाप्ति करता है क्योंकि वह शीघ्र गतिवाला है और लघुविमान गामी है उसी प्रकार चन्द्र ६२ मुहूर्तों में जो कि एक मुहूर्त के २३ अंश अधिक २२१ भागों वाले हैं मंडल की पूर्ति करता है क्योंकि इसकी गति मन्द है और यह गुरुविमान गामी है इसलिये मंडलकी पूर्ति काल से मंडलकी परिधि को विभक्त किया गया है इस ले मुहर्त गति आजाती है अब यहां पर कोह ऐसी आशंका करता है-आपने जो एक मुहूर्त के २२१ भाग किये हैं सो उनके करने में क्या प्रमाण है ? तो इसका उत्तर यही है कि मंडल काल के लाने में इसी की छेदक राशि को लिया गया है मंडल काल के निरूपण के लिये यह राशि क है- यदि १७६८ सकल युगवर्ती अर्द्ध मंडलों के द्वारा १८३० रातदिन आते ૨૩ અંશ અધિક ૨૨૧ ભાગો છે. એથી સર્વ મુહુર્તોના ભાગ ૨૨૧ વડે ગુણિત કરવાથી અને ૨૩ અંશ જોડવાથી ૧૩૭૨૫ થાય છે એથી સમભાગોને લાવવા માટે મંડળની પરિધિની સાથે ૨૨૧ ને ગુણિત કરવામાં આવે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે જેમ સૂર્ય ૬૦ મુહૂર્તો માં મંડળની સમાપ્તિ કરે છે કેમકે તે શીવ્ર ગતિ કરનાર છે અને લઘુવિમાન ગામી છે, તેમજ ચન્દ્ર ૬૨ મુહૂતમાં કે જે એક મુહૂર્તને ૨૩ અંશ અધિક ૨૨૧ ભાગેવાળા છે. મંડળની પૂર્તિ કરે છે કેમકે એની ગતિ મંદ છે અને એ ગુરુ વિમાનગામી છે એથી મંડળના પૂર્તિકાળથી મંડળની પરિધિનું વિભાજન કરવામાં આવ્યું છે. આનાથી મુહુર્ત ગતિ આવી જાય છે. હવે અહીં કોઈ એવી આશંકા કરે છે કે તમે જે એક મુહૂર્તના ૨૨૧ ભાગ કર્યા છે. તે આ સંદર્ભમાં પ્રમાણ શું ? એનો જવાબ એજ છે કે મંડળકાળને લાવવા માટે આની જ છેદક રાશીને લેવામાં આવી છે. મંડળકાળના નિરૂપણ માટે આ રેશિક છે જે ૧૭૬૮ સકલ યુગવતી અદ્ધમડળ વડે ૧૮૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org