Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६
भगवतीसूत्र 'तं जहा' इत्यादि । 'तं जहा' तद्यथा 'पुलाए' पुलाकः 'बउसे' बकुशः 'कुसीले' कुशीलः 'णियंठे' निर्ग्रन्थाः, 'सिणाए' स्नातकः । यद्यपि सर्वेषामेव साधूनां सर्वविरत्यात्मकचारित्रस्य समतिपन्नतया भेदकथनमसंभवमिव प्रतिभाति तथापि सर्वविरतिमत्त्वेऽपि चारित्रमोहनीयकर्मणां क्षयोपशमादिकतं वैलक्षण्यं संभवतीति । तत्र पुलाको निःसारो धान्यकणः तद्वत् संयमसाररहितः पुलाकवत् पुलाकः । बकुशं शबलं चित्ररूपम् कर्बु रवत् विचित्रचारित्रवत्त्वात् बकुश इति कथ्यते । कुशील:-कुत्सितं शीलं चरित्र यस्य स कुशीलः । निग्रन्थः निर्गतो ग्रन्थात् यः स निर्ग्रन्थः चारित्रमोहनीयकमरहित इत्यर्थः । स्नातकः स्नात इव 'पुलाए' पुलाक १ 'बउसे' बकुश २, 'कुसीले कुशील ३, णियंठे' निर्ग्रन्थ ४,और 'सिणाए' ५ स्नातक यद्यपि समस्त ही साधुजन सर्व विरति रूप चारित्र के धारक होते हैं अतः इस स्थिति में इनका भेद प्रतिपादन असंगत जैसा मालुम देता है -परंतु फिर भि-सर्वविरति शाली होने पर भी-इनमें चारित्र मोहनीय कर्म के क्षयोपशमादि से जन्य जो विशेषता हैं उसकी अपेक्षा इनमें भेद सम्भवित होता है। इनमें जो पुलाक है वह संयमसार रहित होताहै पुलाक नाम, निस्सार धान्य का जो कण होता है उसका है । इस पुलाक की तरह जो संयम रूप सार से रहित हो ऐसा वह निर्गन्ध पुलाक कहा गया है। यह संयम शाली होता हुआ भी संयम के दोषों द्वारा संयम को कुछ असार बना देता है। चित्रवर्ण का नाम बकुश है । जो निर्ग्रन्थ अपने चारित्र को विचित्र रूप वाला बना लेना है वह निर्ग्रन्थ पकुश कहा गया है । नि-या पांय ४२ना डाय छे 'तौं जहा' ते मा प्रमाणे छे-पुलाए yा १ बउसे मश २, कुसीले शीर ३, णियंठे निन्थ ४, भने 'सिणाए स्नात ५ જે કે-સઘળા સાધુઓ સર્વ વિરતિ રૂપ ચારિત્રના ધારણ કરનાર હોય છે. તેથી આ સ્થિતિમાં તેઓના ભેદનું પ્રતિપાદન અસંગત જેવું જણાય છે. તે પણ સર્વવિરતિ શાળી હોવા છતાં પણ તેઓમાં ચારિત્ર મેહનીય કર્મના ક્ષપશમાદિથી થવાવાળું જે વિશેષ પણ છે તેની અપેક્ષાથી તેઓમાં ભેદ સંભવે છે. તેમાં જે પુલાક છે, તે સંયમ સાર વિનાના હોય છે. પલાક નામ-કિસ્સાર ધાન્યના જે કણ–દાણું હોય છે, તેનું નામ પુલાક છે. આ મુલાકની જેમ જેઓ સંયમ રૂપ સાર વિનાના હોય છે એવા તે નિગ્રંથ ને પુલાક કહેલ છે. તેઓ સંયમશાલી હોવા છતાં પણ સંયમના દ્વારા સંયમ ને અસાર બનાવી દે છે ચિત્ર વર્ણન નામ બકુશ છે. જે નિર્ગથે પિતાના ચારિત્રને વિચિત્ર પ્રકારનું બનાવી દે છે તે નિર્ણયને બકુશ કહેલ છે ૨ જે
શ્રી ભગવતી સૂત્રઃ ૧૬