Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० १ उ० १ सू० ४ क्रियाया एकत्वनिरूपणम् ३५ क्रियत्वं मन्यन्ते, तेषां मतमत्यन्तमसमञ्जसम् । यतस्तरक्रियात्वमभ्युपगम्यापि तस्य भोक्तृत्वमुपगम्यते । भोक्तृत्वं तु भुजिक्रिया कर्तृत्वं विना नोपपद्यते । वह कथन सामान्य की अपेक्षा से कहा गया है जो आत्मा को क्रिया रहित मानते हैं ऐसे सांख्य आदिकोंका मत अत्यन्त असमञ्जस है क्यों कि वे क्रिया विहीन मान करके भी आत्मा को भोक्ता मानते हैं परन्तु भुजिक्रिया के प्रति कर्ता हुए विना उसमें भोकृत्व नहीं बनता है। जब वह भुजिक्रिया के प्रति भोक्ता बन जाता है तब उसमें क्रियात्व प्राप्त ही हो जाता है।
शंका-प्रकृति करती है और प्रतिबिम्बन्याय से पुरुष भोक्ता है इस तरह पुरुष आत्मा में अक्रियता होने पर भी भोक्तृत्व आ जाता है ?
उ०—प्रतिबिम्बन्याय से जो पुरुष को भोक्ता माना गया है सो इसीसे पुरुष में क्रियात्व सधता है क्यों कि रूपान्तर परिणमनरूप ही प्रतिबिम्ब होता है । तथा रूपान्तर परिणति जो आत्मा में है वही उसमें क्रिया है। यदि आत्मा में क्रिया न मानी जावे तो प्रकृति के उपधानयोग में भी अर्थात् सम्बन्ध होने पर भी उसका प्रतिबिम्ब पड़ ही नहीं सकता है और जब उसका प्रतिबिम्ब पड़ता है तो नहीं चाहते हुए भी उसमें क्रियात्व मानना ही पड़ता है।
शंका-प्रकृति की विकृतिरूपबुद्धि का ही सुखादि के लिये आत्मा આઠ ક્રિયાઓ ગ્રહણ કરાયેલ છે. તે ક્રિયાઓમાં કરણ સામાન્યની અપેક્ષાએ એકત્વ પ્રકટ કરવામાં આવેલ છે. આત્માને કિયારહિત માનનાર સાંખ્ય આદિ દર્શને નકારોને મત અત્યન્ત ગુંચવણે ઉભી કરનારે છે, કારણ કે આત્માને કિયારહિત માનવા છતાં પણ તેઓ તેને જોતા માને છે, પરંતુ ભુજિક્રિયાને કર્તા બન્યા વિના તેમાં ભકતૃત્વ સંભવી શકતું નથી. જ્યારે તે ભુજિક્રિયાને ભક્તા બની જાય છે, ત્યારે તેમાં કિયાવત્વ (કિયાયુક્તતા) પ્રાપ્ત થઈ જ જાય છે. શંકા-પ્રકૃતિ કરે છે અને પ્રતિબિંબન્યાયની અપેક્ષાએ પુરુષ ભેતા છે. આ ન્યાય અનુસાર પુરુષના આત્મામાં અક્રિયતા હોવા છતાં પણ ભકતૃત્વ આવી જાય છે? ઉત્તર–પ્રતિબિંબન્યાયની અપેક્ષાએ જે પુરુષને શૈક્તા માનવામાં આવે, તે તેના દ્વારા પુરુષમાં કિયાવત્વ સિદ્ધ થાય છે, કારણ કે રૂપાતર પરિણમન રૂપ જ પ્રતિબિંબ હોય છે. તથા રૂપાન્તર પરિણતિ જ આત્મામાં ક્રિયારૂપ છે. આત્મામાં ક્રિયાને સદ્ભાવ માનવામાં ન આવે, તે પ્રકૃતિની સાથે સંબંધ હોવા છતાં પણ તેનું પ્રતિબિંબ પડી જ શકતું નથી, અને જે તેનું પ્રતિબિંબ પડતું હોય તે અનિચ્છાએ પણ તેમાં ક્રિયાત્વ માનવું પડશે.
શંકા–પ્રકૃતિની વિકૃતિરૂપ બુદ્ધિનું જ સુખદિને માટે આત્મામાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧