Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे इमे सर्वेऽपि वित्तसोदर्यादयः जीवस्य रक्षकाः शरणदायकाश्च न भवन्तीति भावः अतारणे तेषामौदासीन्यं न कारणमपि तु सामर्थ्याभाव एव तत्र हेतुः । दृश्यते हि लोके सकलपरिवारपरिवृतोपि सर्वधनधान्यादिसम्पन्नोऽपि मरणसमये मरणशय्यायां समासीनो दीनो मृत्युमुखमाविशति, न कस्यापि साहाय्यमवलंब्य मृत्युमुखाद्विमुक्तो भवति । तदुक्तम्
'धनानि कोष्ठे पशवश्च गोष्ठे, दारा गृहे बन्धुजनाः श्मशाने । देहश्चितायां परलोकमार्गे धर्मानुगो गच्छति जीव एकः ॥१॥
ग्रहण होता है। ये सब इस जीव का त्राण करने में, इसे शरण देने में समर्थ नहीं हैं। त्राण या शरण न देने में उनकी उपेक्षा कारण नहीं, किन्तु उनमें ऐसा सामर्थ्य ही नहीं है कि वे त्राण या शरण दे सकें। लोक में देखा जाता है कि सम्पूर्ण परिवार से घिरा हुआ और विपुल धन धान्य आदि से समृद्ध पुरुष भी मृत्यु के समय मरणशय्या पर पड़ा हुआ दीनता पूर्वक मौत के मुख में चला जाता है किसी की सहायत्ता पाकर वह मौत के मुंह से बच नहीं सकता। कहा है-"धनानि कोष्ठे" इत्यादि।
धन कोठे (भंडार) में पड़ा रहता है पशु बाड़े में रह जाते हैं पत्नी घर में रह जाती है बन्धुजन श्मशान तक साथ देते हैं, देह चिता तक साथ रहता है। किन्तु परलोक के पथ में तो जीव अकेला ही जाता है । हां, उसका किया हुआ धर्म अबश्य उसके साथ जाता है"॥१॥
કોઈ પણ વ્યક્તિ આ જીવનું ત્રાણ કરવાને અથવા આ જીવને શરણ દેવાને સમર્થ નથી. ત્રાણ અથવા શરણ ન દેવામાં તેમની ઉપેક્ષા વૃત્તિ કારણભૂત હોતી નથી, પરંતુ તેમનામાં એવું સામર્થ્ય જ નથી કે તેઓ ત્રાણુ અથવા શરણ આપી શકે. લેકમાં એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે કે સંપૂર્ણ પરિવારથી વીંટળાયેલી અને વિપુલ ધન, ધાન્ય આદિથી સંપન્ન વ્યક્તિ પણ, મૃત્યુને સમયે મરણશય્યા પર પડી પડી દીનતાને અને લાચારીને અનુભવ કરે છે અને મોતને કેળિયે બની જાય છે. તેને બચાવવાને કઈ પણ સમર્થ હોતું નથી. લાખ ઉપાય કરવા છતાં મત આગળ તેમને લાચાર જ થવું ५ छ, यु ५५ छ “धनानि कोष्ठे" त्याहि - धन A२मा ५७यु २९ छ, પશુ વાડામાં રહી જાય છે, પત્ની ઘરમાં રહી જાય છે, સગાં સંબંધીઓ સ્મશાન સુધી સાથ દે છે, અને દેહ ચિતા સુધી સાથ દે છે. પરંતુ જીવને પરલેકને પંથે તો એકલા જ જવું પડે છે. હા, તેણે કરેલો ધર્મ તો અવશ્ય તેને સાથ આપે છે. એટલે કે ધર્મ જ માણસનું ખરૂં શરણુ છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧