________________
જેમ એક અનાજનું બીજ ફળપ્રાપ્તિનું અવઘ્ય કારણ છે. હવે તે બીજને વાવવામાં યોગ્ય ખેતર, યોગ્ય ઈલા-અનિલ-અને જલનો સંયોગ મળી ગયો હોય તો તે ક્રમશઃ અંકુરાથી ફળપ્રાપ્તિ સુધીનું કાર્ય કરે જ છે. ફક્ત તેમાં અમુક સમય લાગે છે. અવસરે પાણી પાવાની માવજત કરવા રૂપ ઉચિત આચરણ કરવું પડે છે. અને તે અંકુરાદિ કોઈના પગ પડવાથી દબાઈ ન જાય તેનો વિકાસ રૂંધાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પડે છે. તેવી રીતે જીવમાં ગુરુવિનયાદિના સંસ્કારો સ્વરૂપ જો વ્યવહારયોગાત્મક બીજ એક વાર પ્રાપ્ત થયું તો તે નિશ્ચયયોગનું અવન્ધ્યકારણ હોવાથી નિશ્ચય યોગની પ્રાપ્તિ અવશ્ય થાય જ છે. ફક્ત તેમાં અમુક સમયની રાહ જોવી પડે છે. વારંવાર તેનું આસેવન કરવું પડે છે. આવેલા સંસ્કારોને વેગ મળે તેવાં સત્સંગ-સ્વાધ્યાય-વ્યાખ્યાનશ્રવણાદિ સહકારી કારણોનો સાથ લેવા રૂપ ઉચિત આચરણા સ્વીકારવી જોઈએ અને તેના વિકાસને રૂંધી નાખે તેવામિથ્યાદૃષ્ટિના પરિચય-સહવાસ વિષય-કષાય-વાસના વર્ધક કથાઓ વિગેરેનો ત્યાગ કરવો જોઈએ. તો ભવોભવમાં આ સંસ્કારો અનુબંધવાળા બને છે. અન્તે અવશ્યપણે નિશ્ચયયોગની પ્રાપ્તિ થાય છે. || ૬ ||
અવતરણ - વં = વૃત્તા ગુરુવિનયવિમતોપિ યોશિવ્યદેશો ચાવ્ય શ્વેત્યંત આજ્જ - નિશ્ચયયોગ જેને પ્રાપ્ત થયો હોય તેને જેમ યોગી કહેવાય છે. તેમ આવા પ્રકારના ગુરુવિનયાદિ વ્યવહાર યોગવાળા જીવને પણ ‘‘યોગી’’ શબ્દનો વ્યપદેશ કરવો તે ન્યાયયુક્ત જ છે. એમ આચાર્યશ્રી જણાવે છે :
''_
'मग्गेणं 'गच्छंतो, सम्मं 'सत्तीए 'इट्ठपुरपहिओ । પનદ્દ તદ્ ગુરુવિળયાસુ, પયટ્ટો સ્ત્ય નો િત્તિ । ૭ ।। 'મને''= प्रापक्पथा तात्त्विकेन गच्छन्, 'सम्यक् शकुनादिमाननादिना प्रकारेण " शक्त्या "= गमनसामर्थ्यरूपया "इष्टपुरपथिकः" = यथाभिलषितपुराध्वगो यथा प्राप्त्यविसंवादेनोच्यते तथा ‘‘ગુરુવિનાવિપુ’” = પ્રાળુપચસ્તેષુ પ્રવૃત્ત: સન્ વિધિના, ‘‘અત્ર’’= योगीत्युच्यते इष्टयोगप्राप्त्यविसंवादेन ।
મે,
ગાથાર્થ :- ગમનક્રિયાની શક્તિયુક્ત પુરુષ શક્તિને અનુસારે સમ્યક્
}} યોગશતક - ૨
44
Jain Education International
For Private & Personal Use Only
..
www.jainelibrary.org