________________
"सद्धर्मानुपरोधाद् भूमिकौचित्येन, तद्यथा-अणुव्रतधरस्य तावत् कर्मादानत्यागेन "वृत्तिः''वर्तनमित्यर्थः । दानं च "तेन सुविशुद्धं"सद्धर्मेणैव शक्तितः श्रद्धा-सत्कार-कालमतिविशेषाकामादि-विषयैणवृत्यनत्यनन्तरं नित्यमेतद् गृहिण इति ज्ञापनार्थमेतत् । तथा "जिनपूजा-भोजनविधिः" जिनपूजाविधिः भोजनविधिश्च, तद्यथा-" द्रव्यभावशुचित्वम्, कालाभिग्रहः, सन्माल्यादीनि, व्यूहे प्रयत्नः, कण्ड्वाद्यतिसहनम्, तदेकाग्रता, सत्स्तवपाठः, विधिवन्दनम्, कुशलप्रणिधानमिति । तथा उचितदानक्रियाभावे नियोगः, कीटिकाज्ञातम्, परिग्रहेक्षा, औचित्येन वर्तनम्, स्थानोपवेशः, नियमे स्मृतिः, મવિજિયા, સાવ૬ મો :' રૂતિ તથા “સધ્યનિયમ'' ચૈત્યગૃહ મનાવિ, “યોગાન્તઃ 'વિત્રમાવનાવસાનઃ રૂતિ થાર્થ રૂ|| *
ગાથાર્થ :- (૧ સદ્ધર્મને બાધા ન આવે તેવી આજીવિકા મેળવવી, (૨) તે આજીવિકા વડે પ્રાપ્ત થયેલા ધન દ્વારા સુવિશુદ્ધ એવું દાન આપવું, (૩) જિનેશ્વર પ્રભુની પૂજા કરવી, (૪) વિધિપૂર્વક ભોજન કરવું, (૫) સન્ધાનિયમ પાળવો, (૬) અંતે (સૂતી વખતે) યોગધર્મનું સ્મરણ કરવું. | ૩૦ |
ટીકાનુવાદ :- દેશવિરતિધર આત્માઓને ગુરુજી આ પ્રમાણે તેને યોગ્ય ધર્મોપદેશ આપે –
(૧) ધર્માબાધિકા આજીવિકા -દેશવિરતિધર શ્રાવક પોતાનો ઘરસંસાર ચલાવવા માટે કોઈ ને કોઈ પ્રકારની આજીવિકા (વ્યવસાય-ધંધો – અથવા નોકરી) પ્રાપ્ત કરે જ. અને આજીવિકા મેળવવી જ જોઈએ, બીજાના ધનથી ઘરસંસાર ચલાવાય જ નહીં. જો તેમ કરે તો ધર્મ અને ધર્માની હિલના થાય. પરંતુ પોતે આચરેલી આજીવિકા પોતાના જીવનમાં આવેલા અને દિનપ્રતિદિન આવતા સદુધર્મને બાધા ન આવે તેવી આજીવિકા હોવી જોઈએ. (અહીં પોતાનામાં આવેલા પાંચમા ગુણઠાણાના અણુવ્રતાદિ આચારોનું સેવન અને સર્વવિરતિધર થવાના પરિણામો તે સદ્ધર્મસમજવો.) તથા પોતાની ભૂમિકાને ઉચિત વ્યવસાય કરે. એટલે કે લોકાચારથી વિરૂદ્ધ ગણાતાં કતલખાનાં આદિ મહાપાપો તથા ધર્મની અવહેલના થાય તેવાં જુગારાદિનાં મહાપાપોવાળા વ્યવસાયો તો આ જીવ ન જ કરે. પરંતુ અણુવ્રતધારી આ જીવની આજીવિકા અંગારાકર્મ વનકર્માદિ પંદર કર્માદાનોના ત્યાગપૂર્વક શેષ વ્યવસાયોથી
I યોગણતર કિડે ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org