________________
” રિયાન"માખવધ્યાદ” = બાપોદ વિઘોદિતો" (आवश्यक नियुक्ति गाथा ६९) इति वचनात् । एताश्च तथा तथा प्रकारेण उत्तरोत्तरपरिशुद्धवृद्धिरूपेणयोगवृद्धेः सकाशाद्भवन्ति।तच्छोभनाहारोलध्वी मात्रा । इति गाथार्थः । ॥ ८४ ॥
ગાથાર્થ :- જેમ જેમ યોગદશાની વૃદ્ધિ થાય છે તેમ તેમ રત્નાદિ લબ્ધિઓ, ચિત્ર-વિચિત્ર એવી અણિમાદિ લબ્ધિઓ, તથા આર્ષોધધિ આદિ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. મેં ૮૪ |
ટીકાનુવાદ -તેવા તેવા પ્રકારની ઉત્તરોત્તર અત્યન્ત શુદ્ધ અને દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતી યોગદશાથી આવા પ્રકારની (જે હમણાં સમજાવવામાં આવે છે. તેવા પ્રકારની) લબ્ધિઓ પ્રગટ થાય છે. જો યોગદશાથી મહા લબ્ધિઓ પ્રાપ્ત થતી હોય તો શોભન આહારની પ્રાપ્તિ એ તો લબ્ધિઓની પ્રાપ્તિ સામે નાની વસ્તુ છે. અર્થાત “લધ્વી માત્રા” છે. માટે અવશ્ય સુંદર અને નિર્દોષ આહાર મળે જ.
રત્નાદિ લબ્ધિઓ “સ્થાનુપનિષત્ર” ઈત્યાદિ સૂત્રથી પાતંજલી યોગસૂત્રમાં ૩-૫૧ માં કહેલી છે ળિT% = અણીમા, મહિમા, લધિમા, વિગેરે લબ્ધિઓ પણ ત્યાં કહેલી છે તથા “રામપધ્યાયા:” = આમોસહી -વિષ્પોસહી-ખેલોસહી વિગેરે લબ્ધિઓ શ્રી આવશ્યક નિર્યુકિતમાં કહેલી છે.
રત્નાદિ લબ્ધિઓની પ્રાપ્તિનું વર્ણન “શ્રીમહર્ષિ પતંજલિ પ્રણીત “યોગદર્શન” માં ત્રીજા પાદના ૫૧, ૪૫ અને ૪૬મા સૂત્રમાં પણ જણાવેલું છે. તે સૂત્રો તથા તેનો અર્થ આ પ્રમાણે છે –
स्थान्युपनिमन्त्रणो संगस्मयाकरणं पुनरनिष्टप्रसङ्गात् उ-५१
યોગી મહાત્માઓ જ્યારે યોગ અવસ્થામાં અવિરુઢ થાય છે. ત્યારે સ્થાની એટલે તે તે સ્થાનમાં રહેનારા દેવો યોગીને યોગમાર્ગથી સ્મલિત કરવા અપ્સરાદિના વર્ણન પૂર્વક દૈવિક ભોગો માટે ઉપનિમંત્રણ કરે તો તે દૈવિક ભોગોના સંગનું અકરણ, તથા મારા યોગનો કેવો પ્રભાવ છે?જે દેવો પણ મને નિમંત્રણ કરે છે એવા પ્રકારના સ્મયનું (અભિમાનનું) અકરણ થવું જોઈએ. કારણ કે દૈવિક આદિ ભોગોનો સંગ, અને યોગદશાનો અહંકાર એ ફરીથી (રાગ-દ્વેષાદિ લેશોની વૃધ્ધિ થવા રૂ૫) અનિષ્ટનો જ પ્રસંગ આવે. આવા પ્રકારની યોગદઢતાથી રત્નાદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
ન તો કામ
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org