________________
જો એક નાડી ચાલે તો સમ: તા: = તે વર્ષો ત્રિ = ત્રણ, નયન = બે, શશિન = એક વર્ષ જાણવું.
સારાંશ કે પોષ માસમાં પાંચ દિવસ એક નાડી ચાલે તો ત્રણ વર્ષનું, તેનાથી પાંચ અધિક (૧૦) દિવસ એક નાડી ચાલે તો નયન = બે વર્ષનું, અને તેનાથી પાંચ દિવસ અધિક (૧૫) દિવસ એક નાડી ચાલે તો શશી = એક વર્ષનું આયુષ્ય સમજવું. ત્યારબાદ પ - ત્રિ – યુમ - રૂદ્રવ: માસી: તે = છ - ત્રણ - બે - અને એક નાં જે આંકો છે તે માસ સમજવા. તેથી
સમજવા તેથી, ૧૫ દિવસો કરતાં ૫ અધિક વીસ દિવસ એક નાડી ચાલે તો છ માસનું આયુષ્ય, ૨૦ દિવસો કરતાં ૫ અધિક પચ્ચીસ દિવસ એક નાડી ચાલે તો ત્રણ માસનું આયુષ્ય, ૨૫ દિવસો કરતાં ૧ અધિક છવ્વીસ દિવસ એક નાડી ચાલે તો બે માસનું આયુષ્ય, ૨૬ દિવસો કરતાં ૧ અધિક સત્તાવિસ દિવસ એક નાડી ચાલે તો એક માસનું આયુષ્ય.
મહાનિ શેષાઃ = બાકીના સત્તાવીશથી એકેક અધિક દિવસો જો નાડી ચાલે તો નીચે પ્રમાણે દિવસો જેટલું જીવિત છે એમ જાણવું.
તિથિ = મહિનાના દિવસો ભલે ત્રીસ હોય પરંતુ તિથિઓ પંદર જ હોય છે માટે ૧૫, [િ = દિશા – ૧૦, ચાર દિશા, ચાર વિદિશા, ઉર્ધ્વ - અધો, એમ ૧૦ ની સંખ્યા, રૂષ = બાણ. શરીરમાંની પાંચ ઈન્દ્રિયો એ જ કામદેવનાં પાંચ બાણ, માટે ૫, = વ્યવહારથી સત્ત્વ-રજસ્ અને તમસુ એમ ૩, અને નિશ્ચયથી જ્ઞાન-દર્શન- અને ચારિત્ર એમ ત્રણ ગુણો હોવાથી ગુણ = ૩
દિ = બે, અને રૂક્વવઃ = ચંદ્ર-શશી એટલે એક, હવે અનુક્રમે જોડવું. ૨૮ દિવસ નાડી ચાલે તો ૧૫ દિવસનું આયુષ્ય. એ જ પ્રમાણે ૨૯ દિવસેરિકા = ૧૦ દિવસનું. ૩૦ દિવસે રૂપું = પાંચ દિવસનું, ૩૧ દિવસે ગુI = ત્રણ દિવસનું, ૩૨ દિવસે દિ = બે દિવસનું અને ૩૩ દિવસે રૂડું = એક દિવસનું આયુષ્ય સમજવું. ભાવાર્થ બન્નેનો સરખો જ છે. આ પ્રમાણે આગમ વચનોથી = શાસ્ત્રવચનોથી મરણની આસન્નતા જાણી શકાય છે. ___एवं देवतातः = देवताकथनेन, चारित्री देवतापरिगृहीतो भवति । तस्योचितमन्यदपिदेवताकथयत्येव।एवंप्रतिभातः-प्रातिभमप्यस्या-विसंवाद्येव भवति, व्यवहारोपयोगिन्यपि तथोपलब्धेः । एवं स्वप्नाद्मृतगुर्वाह्वानादेः = मृतगुर्वाह्वान-बाल-देहभाव-भोगसन्दर्शनं योगिनोऽन्तकाले सिद्धःचित्तविभ्रमः इति । अरुन्धत्याद्यदृष्टेः, यथोक्तम् -
| I નાક , રે I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org