________________
અસહ્મવન સ્વભાવ અવશ્ય હોવાથી સ્વભાવાન્તરની (અસત ન થાય પણ સત્ રહે તેવી) કલ્પનાનો અયોગ છે. કારણ કે સ્વભાવ એ સ્વભાવ હોવાથી બદલી શકાતો નથી. સ્વભાવાન્તર થતો નથી તેથી અન્ય મૃદુ પણ સર્વથા અસતુ જ થશે. ભૂમિતલ ઠીકરાં વિનાનું જ થવું જોઈએ પરંતુ થતું નથી માટે તમારો આ બચાવ વ્યાજબી નથી. તેથી તમારી માન્યતા દોષયુક્ત છે.
सतोऽपि भावेऽभावस्य, विकल्पछेदयं समः। न तब किञ्चिद् भवति, न भवत्येव केवलम् ।।
इत्यपि वचनमात्रमेव । આ પ્રમાણે તમારી સત્ હોય તે અસત્ થાય જ એ અને તેના બચાવમાં મૂકેલી અપમૃની કલ્પના દોષયુક્ત હોવાથી તમારા જ શાસ્ત્રોમાં આવી જે ચર્ચા કરી છે તે કહેવા પૂરતી જ છે. યથાર્થ નથી. સાચી નથી. - તમારાં શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે કે -
પ્રથમસમયેસ પણે રહેલી વસ્તુના અભાવનું બીજા સમયે થવાપણું માનવામાં (અર્થાતુ સતુનું અસતુપણું માનવામાં) જો આ વિકલ્પ સરખો જ જણાતો હોય (અર્થાત્ ઘટના નાશની સાથે મૃદુનો પણ નાશ થઈ જવો જોઈએ એવો સમાન વિકલ્પ લાગતો હોય) તો અમે બૌધ્ધો એમ કહીએ છીએ કે ઘટનાશ થાય ત્યારે
ત્યાં કંઈ જ થતું નથી (અર્થાત્ કંઈ જ નવું બનતું નથી.) પરંતુ “ર મવત્યેવ" કિંઈ નથી જ થતું એવું જ કેવળ બને છે. ઉપર પ્રમાણે બૌધ્ધોનું કહેવું તે બોલવા પૂરતું જ છે. તથ્ય નથી અતિવ્યામિ દોષ પૂર્વે અમે જણાવી ગયા છીએ.
આ પ્રમાણે બન્ને એકાન્તપક્ષનું ગ્રંથકારશ્રીએ ખંડન કર્યું. તે ખંડનવાળાં બન્ને અનુમાનોનો પ્રયોગ આ પ્રમાણે છે -
સાધ્ય
હેતુ (૨) અમાવ: પવ, માવા નૈવ મવતિ, અતિવ્યાતિપ્રકા (પૂર્વ) (૨) માવ: પવ, માવ નૈવમવતિ, અતિવ્યાપ્તિ (૩ત્તરાર્થ)
ગ્રંથકારશ્રીએ રજૂ કરેલાં આ બન્ને અનુમાનોમાં “તિવ્યતિપ્રસ” એવો જે હેતુ કહ્યો છે. તેને કોઈ પૂર્વપક્ષવાદી આપણે ઉપર ચર્ચા કરી ગયા તે પ્રમાણે અસિદ્ધ” હેત્વાભાસ બનાવે, એટલે કે અમારી એકાન્તમાન્યતામાં “અતિવ્યાપ્તિ”
પક્ષ
અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org