________________
कश्चिद्गवादिघृतोचित इति,तत्र विपर्ययलेपदाने दोषः, एवं कश्चिद्यतिकायः कोद्रवाद्योदनोचितः, कश्चित् शाल्याधोदनोचितः, कश्चिद् हवि: पूर्णाधुचित इति,अत्रापिविपर्ययदाने दोषः,गभ्भीरबुद्ध्या परिभावनीयमेतत्।इति गाथार्थः। ને ૮૨ .
ગાથાર્થઃ આ બાબતમાં ત્રણલેપની ઉપમાને અનુસાર આહાર સંબંધી ઉચિતતા અવશ્ય સાચવવી. અન્યથા અઘટિત આહારનો યોગ દોષફળને જ આપનાર બને છે. ૮૨ |
ટીકાનુવાદ - આ ગાથાની ટીકામાં ગાથાના શબ્દોના અર્થ જણાવવા માટે આચાર્યશ્રીએ તેની સામે પર્યાયવાચી સંસ્કૃત શબ્દો લખ્યા છે. જેથી પઠન-પાઠન કરનાર વર્ગગાથાના અર્થ સહેલાઈથી સમજી શકે, જો કે દરેક ગાથાઓમાં ગ્રંથકારશ્રીએ આ જ પધ્ધતિ અપનાવી છે. એટલે જ અમે “શબ્દાર્થ” કે ગાથાની સંસ્કૃત છાયા આ પુસ્તકમાં પ્રકાશિત કરી નથી. કારણ કે ટીકાથી સુખદ રીતે સમજાઈ જાય તેમ છે.
auતેપગેન=સકળ લોકમાં પ્રસિદ્ધ એવો, હાથ-પગાદિ કોઈ પણ શારીરિક અવયવમાં પડેલો જે ઘા, તેના ઉપર કરાતો જે લેપ, તેની ઉપમા વડે યોગ્ય, ઉચિત, તે વણલેપની જેમ ઉચિત આહાર,
તત્તમ = તે આહાર સંબંધી કંટ્રોલ, કોને કેટલો આપવો ? અને કયો આપવો, ઈત્યાદિ આહાર સંબંધી નિયમ.
નિયોન = અવશ્યપણે આ નિયમ જાણવો.
અત્ર=આ પ્રકરણમાં,એટલે યોગદશાની સાધનામાં આવા પ્રકારનો આહારનો નિયમ અવશ્ય અપેક્ષિત કરવો.
ડુતથા = અન્યથા જો તે નિયમથી ઊલટું વર્તન કરવામાં આવે તો,
ગયો: = અસંબંધિત રીતે = અઘટિત રીતે = અયોગ્ય રીતે જો આહાર આપવામાં આવે તો એટલે કે જેને જે ઉચિત ન હોય તેને તેવો આહાર આપવામાં આવે તો.
રૂતિ સ્વી = આવો ઉલટ વ્યવહાર કરવાથી.
auપવવ = ઘાના લેપની જેમ જ, એટલે કે નાના ઘાને મોટો લેપ, અને મોટા ઘાને નાનો લેપ કરે તો, અથવા લીંબડાના તેલથી મટે તેવા ઘાને ગાયનું
રિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org