________________
સ્ત્રીરાગ અને ધનરાગ પ્રત્યેની ઉપરોક્ત ભાવના ભાવવાથી પ્રબળ રાગ હળવો થઈ જાય છે. રાગની પકડ ઢીલી થઈ જાય છે. આ આત્મા વૈરાગ તરફ વળે છે. જે ઊંચા યોગમાર્ગ ઉપર આરૂઢ થવામાં કારણભૂત બને છે. / ૬૯ ||
અવતરણ :- પર્વ પ્રતિપક્ષમાવનામધાય સાત કેપHહત્યા
'दोषम्मि उ जीवाणं, विभिण्णयं "एव पोग्गलाणं "च । 'अणवढियं परिणतिं, "विवागदोसं “च “परलोए ॥ ७० ॥
द्वेषे पुनः सति जीवाजीवविषये, किम् ? इत्याह - जीवानां विभिन्नतां चिन्तयेत्, अनुरागविषयोपरोधिनि प्रतिहतिद्वेषः । इति ज्ञापनार्थमेतत्, अनुरागविषयोऽपि विभिन्नस्तदुपरोध्यपि भिन्न इति भावयेत् । एवं पुद्गलानां च तत्सम्बधिनामेव देह-तदुपघातकपुद्गलापेक्षया प्राग्वद् भावनेति । तथा अनवस्थितांपरिणतिंजीवपुद्गलानामेव चिन्तयेदिष्टेतरादिभावेन। एवं "विपाक दोषं च" परलोके द्वेषस्यैव सर्वस्यामनोरमत्वादिरूपम् । इति गाथार्थः ।
! ૭૦ || ગાથાર્થ : જ્યારે વૈષ થાય ત્યારે જેના ઉપર દ્વેષ થાય છે તે જીવો અને એ પ્રમાણે પુદગલો મારાથી ભિન્ન છે. એમ ભિન્નતા વિચારવી. વળી આષ અનવસ્થિત (અસ્થિર) પરિણતિવાળો છે. તથા પરલોકમાં આત્માના પતનના વિપાકને આપનાર છે. એમ વિચારવું. જે ૭૦ ||
ટીકાનુવાદ :- હવે જ્યારે જ્યારે ષ ઉત્પન્ન થાય ત્યારે જીવ અને અજીવને વિષે ભિન્નતા વિચારવી. અર્થાત્ તે જીવ અને અજીવ મારાથી ભિન્ન છે એમ વિચારવું. જે કોઈ એક પદાર્થ અનુરાગનો વિષય બનાવ્યો હોય તેમાં ઉપરોધ (વિપ્ન) કરનારા ઉપર હણવાની જે બુદ્ધિ થવી તે દ્વેષ કહેવાય છે. એમ દૈષની વ્યાખ્યા સમજાવવા માટે મુખ્યતાએ આ ભિન્નતા વિચારવાનું જણાવ્યું છે. અનુરાગનો વિષય પણ આ આત્માથી ભિન્ન છે. અને તેનો ઉપરોધ કરનાર દ્વેષનો વિષય પણ આ આત્માથી ભિન્ન છે. એમ વિચારવું ભાવાર્થ આ પ્રમાણે છે કે –
# માગવતક ક ફકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org