________________
દ્વેષનો વિપાક -
હવે દ્વેષનો વિપાક વિચારીએ આ ભવમાં વારંવાર કરાયેલા ક્રોધથી તેનો એવો અનુબંધ થાય છે કે જેના કારણે ભવાન્તરમાં પણ આ જીવ દ્વેષવાળો જ બને છે. અનુબંધના કારણે વધુ તીવ્ર દ્વેષવાળો બને છે. આ દ્વેષ જ સર્વ લોકોને ‘“અમનોરમતા”નું જ એટલે કે અપ્રિયતાનું જ કારણ બને છે. જેમ ચંડકૌશિક સર્પનો જીવ ગતભવમાં શિષ્ય ઉપર ગુસ્સાના આવેશને લીધે ચીકણો અનુબંધ કરી “ચંડકૌશિક સર્પ’’પણાનો એવો ભવ પામ્યો કે તે સર્વને અપ્રિય જ થઈ પડ્યો, ભવાન્તરમાં ક્રોધના આવા વિપાકો છે. વળી આ કષાયના કારણે નરકાદિ દુર્ગતિનાં આયુષ્ય બાંધી આ જીવ અનંતભવ સુધી રખડે છે તે પણ દુર્ગમ વિપાક સમજવો. ક્રોધની જેમ માન - માયા - અને લોભનું પણ સ્વરૂપ પરિણામ અને વિપાક સ્વયં સમજી લેવું. ॥ ૭૦ ||
અવતરણ :- ફવાની મોહમધિકૃત્ય પ્રતિપક્ષમમિધાતુમારૢ – (રાગ - દ્વેષ એમ બે દોષોની વાત કહ્યા પછી) હવે ત્રીજા મોહ દોષને (અજ્ઞાનદોષને) આશ્રયી પ્રતિપક્ષભાવના કહેતાં સમજાવે છે કે -
चिंतेज्जा' मोहम्मी', ओहेणं' ताव वत्थुणो' तत्तं" । उप्पाय વય વસ્તુર્ય, અનુહવનુત્તી સળં° તિ ૫૭૨ ॥
ચિન્તયેત્ મોઢે સતિ‘‘ગોથેન’’= સામાન્યનતાવવાવા‘‘વસ્તુનઃ’'નીવારેઃ “તત્ત્વ’ तद्भावम् । મૂિતમ્ ? ત્યાહ उत्पाद व्यय ध्रौव्ययुक्तम् નિમિત્ત મેલેન‘‘અનુભવયુવા સમ્યમ્''= અનુભવપ્રધાના યુવિતસ્તયા‘સમ્યગ્’’ व्यवहारनिबन्धत्वेन चिन्तयेत् । इति गाथार्थः । ॥ ७१ ॥
-
ગાથાર્થ ઃ- મોહની (અજ્ઞાનની) બાબતમાં પણ સામાન્યથી ‘‘ઉત્પાદ - વ્યય અને ધ્રુવતાયુક્ત’’ એવું વસ્તુનું સ્વરૂપ અનુભવ પૂર્વક યુક્તિને અનુસારે સમ્યપ્રકારે વિચારવું. ॥ ૭૧ ॥
Jain Education International
પ્રયોગશતઃ ૨૨૨
For Private & Personal Use Only
www.jainelibrary.org