________________
‘‘ઉપવેશ:’'= અનન્તરોવિતઃ સામાન્યેન વા ‘‘અવિષયે’’=અપુનર્જન્યવા -- दित्रयादन्यत्र संसाराभिनन्दिनि अनुपदेश इति सम्बन्धः I तत्त्वावबोधादिकार्याकरणाद् विपर्ययसाधनाच्चेति । उक्तं च :अप्रशान्तमतौ शास्त्रसद्भावप्रतिपादनम् ।
તોષાયામિનવોલીનેં શમનીયમિવ બ્વરે ॥ (લોકતત્ત્વ-૧) કૃત્યનુપવેશઃ । તથા ‘‘વિષષેપિ’’ અપુનર્વધાવી ‘‘અનીતૂશ:’’ उक्तविपरीतः क्षयोपशमानुगुण्याभावेन अनुपदेशः, पुरुषमात्रापुरुषवद् विशिष्टस्वकार्याकरणात् । अयं चैवम्भूत उपदेशो ऽनुपदेशः । किम् ? इत्याह बन्धनिमित्तं नियमात्, श्रोत्रनिष्टापादनाद आज्ञाविराधनाच्च । अत इत्थं न कार्यः । "यथोदितः पुनः" = आज्ञापरिशुद्धया भवति योग:, मोक्षेण योजनात् । इति થાર્થ: ॥ રૂ૬ ॥
=
ગાથાર્થ :- ઉપદેશના અવિષયમાં (એટલે કે અપાત્રમાં) અપાતો ઉપદેશ, તથા ઉપદેશના વિષયમાં (એટલે કે પાત્રમાં) પણ અનીદશ= એટલે ઉપ૨ સમજાવ્યું તેનાથી વિપરીત એવો જે ઉપદેશ તે અનુપદેશ કહેવાય છે. કારણ કે તે નિયમા કર્મબંધનું કારણ બને છે, પરંતુ યોગ્ય પાત્રવ્યક્તિને અપાતો યથોદિત ઉપદેશ તે જ યોગ કહેવાય છે. ।। ૩૬ ।।
ટીકાનુવાદ :- અપુનર્બન્ધકાદિ ત્રણ પ્રકારની વ્યક્તિઓ ઉપદેશને યોગ્ય છે. (૧) અપુનર્બન્ધક, (૨) અવિરત સમ્યગ્દષ્ટિ (૩) અને દેશ તથા સર્વ ચારિત્ર સંપન્નાત્મા. આ ત્રણ પ્રકારના જીવોથી અન્યત્ર એટલે કે સંસારને જ ઘણું અભિનંદન આપનારા એવા સંસારરસિક જીવોમાં અનન્તરમાં (હમણાં ઉપરની ગાથા-૨૫થી ૩૫માં) કહેલો ધર્મોપદેશ અથવા સામાન્યથી કોઈ પણ પ્રકારનો ધર્મોપદેશ આપવો તે અનુપદેશ જ છે. કારણ કે વાસ્તવિક યથાર્થ તત્ત્વબોધ થવા રૂપ કાર્ય અને તેનાથી ધર્માભિમુખતા સંવેગ, વૈરાગ્ય, સમ્યક્ત્વ આદિ ધર્મકાર્યો કરવામાં આ ઉપદેશ અકરણ બને છે. તથા વિપરીત પાત્ર હોવાથી વિપરીત ફળ આપવામાં સાધન બને છે.
(૧) અહિ દેશચારિત્રવાન્ અને સર્વચારિત્રવાન્ પણે સાથે ગણી ને ત્રણ પ્રકાર કહ્યા છે. હકિકતથી જે ચાર પાત્રો છે તેનો જ ત્રણમાં સમાવેશ થાય છે. (૧) અપુનર્બન્ધક (૨) અવિરતસમ્યગ્દષ્ટિ (૩) દેશ તથા સર્વ એમ બન્ને પ્રકારના ચારિત્રવાન્.
Jain Education International
- The
For Private & Personal Use Only
www.jainelibrary.org