________________
વિદ્વાન પુરુષોને શાસ્ત્રોને અનુસારે પોતાના અનુભવો દ્વારા પ્રાપ્ત થયેલા લયોપશમવિશેષથી આ ચિંતન – મનન સુજ્ઞાન છે. કારણ કે આ સંસાર જ સ્વપ્નતુલ્ય છે. સુપ્ત = નિદ્રા અવસ્થામાં, મ ત = પોતાની જાતને કોઈએ અતિશય રૂપ અને અલંકારોથી વિભૂષિત કર્યો છે એમ જોઈને ત્યારબાદ પ્રતિવૃદ્ધ = હર્ષાવેશમાં આવીને આ આત્મા જાગ્યો, જાગીને હું કેવી સુંદર દેખાઉં છું ? તે સ્વપ્નને અનુસાર માર્શ = દર્પણમાં, ટર્શન = જુએ છે તો શરીર ઉપર અલંકારો અને રૂપ તો શું દેખાય ? પરંતુ વ્યવસ્થિત વસ્ત્રો, શરીરની યથાર્થ સ્થિતિ અને પ્રસન્નતા પણ દેખાતી નથી. અર્થાત સ્વપ્નમાં જોયેલા શણગારો પ્રતિબુદ્ધ અવસ્થામાં દર્પણની અંદર જોતાં જેમ શૂન્ય દેખાય છે એ ન્યાયે આ સંસારસુખ પણ ક્ષણિક છે. અનેક ઉપાધિઓથી ભરપૂર છે. ભવોભવમાં વિડંબના આપનારું છે. નિઃસાર છે. મિથ્યા અભિમાન કરાવનારું છે. આવા ઉત્તમ વિચારો આવા જ્ઞાનયોગી મહાત્મા કરે છે.
જે આવા જ્ઞાનયોગી નથી તેવાને આ યોગમાં પ્રવેશવાનો અધિકાર જ નથી. કારણ કે જેને પોતાની સ્વયં પ્રજ્ઞા નથી તેને આગળવિકાસમાં શાસ્ત્ર અને ગુરુ પણ શું કરી શકે ? કહ્યું છે કે -
यस्य नास्ति स्वयं प्रज्ञा, शास्त्रं तस्य करोति किं । नेत्रयुग्मविहीनस्य, दर्पण: किं करिष्यति ॥
જ્ઞાની પુરુષોનાં આવાં વચનો પ્રમાણભૂત હોવાથી આવા જ્ઞાનયોગીને જ યોગમાં પ્રવેશવાનો અધિકાર છે. તે પ૯ છે
અવતરણ - ૩ ૪ વિ વિશY ?
આ પ્રમાણે આ વિધિ વડે રાગાદિ દોષોને જોવા વડે પછી શું કરવાનું? તે જણાવે છે.
W૩ તાતો વિસય - તત્તપરા-વિવા-લોસે ત્તિ १२चिंतेजाऽऽ°णाए दढं, “पइरिक्के "सम्ममुवउत्तो० ।। ६० ।।
ज्ञात्वा आत्मानं रागादिबहुलतया, "ततः"- तदनन्तरं तद्विषयतत्त्वपरिणतिविपाकदोषानिति चिन्तयेत्, तदिविषयः-रागादिविषयः स्त्र्यादिलक्षणः, तस्य तत्त्वं-स्वरूपं-कलमलादि, परिणतिः-तस्यैव रोगजरादिरूपा, विपाक:नरकादि, एत एव दोषाः, एतान् “इति"-एवमेव
pયોગવાહક જમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org