________________
આવી મળે છે, અને તે દ્વારા ઉત્તરોત્તર અધિક ધર્મારાધન થતાં કલ્યાણનું અંગ બને છે. એથી કરીને સતત-જરા પણ પ્રમાદ ર્યા વિના આ ત્રણના ગણનું સેવન કરવા જેવું છે.
આ ત્રણના ગણનું સેવન આન્તરિક માનસ પરિણામ રૂપ હોવાથી ભાવધર્મ છે. ભાવધર્મની સારતા રૂપ હોવાથી જ્ઞાન-દર્શન અને ચારિત્ર સ્વરૂપ આત્માના મૂળગુણભૂત રત્નત્રયીમય તત્ત્વમાર્ગમાં પ્રવેશ કરાવનાર છે. તેથી આ ગણના સેવનમાં મહાન અને ગંભીર (ઊંડી) કલ્યાણકારણતા રહેલી છે. જેમ જેમ તેનું વધુ સેવન કરવામાં આવે તેમ તેમ પાપબંધો અટકી જાય, પૂર્વબધ્ધ પાપોનો અનુબંધ તૂટી જાય, તીવ્ર, મંદબની જાય, દોષોનો નાશ થઈ જાય, ગુણોનો આવિર્ભાવ થઈ જાય, ઉત્તરોત્તર ગુણસ્થાનકોમાં જીવ આરોહણ કરવા લાગે, ઈત્યાદિ રીતે કલ્યાણની પ્રાપ્તિનું પરમકારણ બને છે.
તથા આભાવધર્મસ્થાન છે, તેનાથી ન ધારેલી અને ન કલ્પેલી પરમવિભુતિઓ પ્રાપ્ત થઈ જાય છે, કોઈ કોઈ વખત બાહ્યત્યાગ આવવાની પણ રાહ જોયા વિના મરૂદેવામાતા-ભરત મહારાજા-ગુણસાગર-પૃથ્વીચંદ્ર-ઈલાચી અને ચિલાતીની જેમ, તથા બાહ્યત્યાગ આવેલો હોય તોપણ અન્તર્મુહૂર્ત માત્રમાં જ પ્રસન્નચંદ્રમુકુન, કુરગઋષિ, અઈમુત્તામુનિ, દ્રઢ પ્રહારી આદિની જેમ, આ આત્મા અપ્રમત્ત અવસ્થા, ક્ષપકશ્રેણી, વીતરાગ અવસ્થા, કેવળજ્ઞાન, અયોગદશા અને નિર્વાણ પદ પણ પામી જાય છે. પામનારને પણ કલ્પનામાં ન આવે તેટલું જલ્દી આત્મકલ્યાણ રૂપ ફળને આપવામાં આ ભાવધર્મસ્થાનક અચિંત્ય ચિંતામણિ રત્નતુલ્ય છે માટે અતિશય સંવેગપરિણામ પૂર્વક અરિહંતાદિ ચારનું શરણ, દુષ્કતોની ગર્તા અને સુકૃતોની અનુમોદના સતત એક ક્ષણનો પણ પ્રમાદ કર્યા વિના જીવનમાં વસાવવી જોઈએ. આ ગણ જ કલ્યાણકારક છે. ૫૦ ||
અવતરણ - પ્રસ્તુત પુત્ર યોગથિવારે વિશેષાધિકાતુકાદપ્રસ્તુત એવા આ જ યોગના અધિકારમાં વિશેષ ઉપાયો કહોવા માટે જણાવે
છે
મીન-પત્તા, ગોળ ગોળાસોવા. "एसो पहाणतरओ, 'णवर ‘पवत्तस्स "विण्णेओ ॥५१ ॥
થવાનક હા !!
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org