________________
તથા જે આ અપૂર્વગુણસ્તાનક પ્રાપ્ત કર્યું છે તે ગુણસ્થાનકને ઉચિત એવી ક્રિયાના પાલનનું સતત સ્મરણ કરવું. મારે આ ગુણસ્થાનકે આ અનુષ્ઠાન કર્તવ્ય છે. આ અનુષ્ઠાન કર્તવ્ય છે ઇત્યાદિ તે ગુણઠાણાને ઉચિત કાર્યોના સ્મરણથી સતત સજાગ રહેવું. તથા શક્તિ અનુસારે ગુરુજીનો જેમ જેમ આદેશ મળે તેમ તેમ તે તે કાર્યોમાં પ્રવર્તવું. કારણ કે પ્રાપ્ત અપૂર્વ ગુણસ્થાનકને ટકાવવામાં અને તે ગુણસ્થાનકને પોતાના આત્માની સાથે સ્થિર કરવામાં એકલા ગુણીજનનો સહવાસ પુરતું સબળ કારણ નથી પરંતુ સાથે ઉચિત કર્તવ્યપરાયણતા પણ આવશ્યક છે. ગુરુજી જે જે ઉપદેશ આપે તેને હૃદયથી અવધારવી, પ્રમાદોને દૂર કરવા, ભૂતકાલીન ગુણસ્થાનકના સંસ્કારોને ત્યજવા પ્રયત્ન કરવો, તેની વાસના ન જન્મે તેટલા માં તેવી વ્યક્તિઓથી દૂર રહેવું, પૂર્વગુણસ્થાનકમાં અનુભવેલા ભાવોનું અસ્મરણ ક ઈત્યાદિ ઉચિતકર્તવ્યપરાયણતા પણ આ ગુણસ્થાનકને ટકાવવામાં અતિશય આવશ્ય છે. તથા આ ગુણજનનો સહવાસ અને કર્તવ્યપરાયણતા આનાથી પણ ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિનાં બીજ છે. માટે આવા પ્રકારની સ્મૃતિવાળા તે આત્માએ તે જ અનુષ્ઠાન કરવું જોઈએ. અર્થાત પ્રાપ્ત થયેલા આ નવા ગુણઠાણાના અનુષ્ઠાનમાં લીન બની જવું જોઈએ. તે ૪૪ ૫
અવતરણ - હજુ પણ પ્રાપ્ત એવા અપૂર્વગુણસ્થાનકમાં શું વિધિ કરવી તે જ સવિશેષે જણાવે છે :
उत्तरगुणबहुमाणो', सम्म भवरूवचिंतणं' चित्तं । अरईए अहिगयगुणे", तहा तहा“ जत्तकरणं तु ॥ ४५ ॥
उत्तरगुणबहुमानः,अधिकृतगुणस्थानकापेक्षयाउत्तरगुणस्थानक गुणराग इत्यर्थः। तथा "सम्यग्"वासितेनान्तःकरणेन संवेगक्रियासारं भवरूपचिन्तनं" संसारस्वभावालोचनं, "चित्रं" = नानाप्रकारं कर्तव्यम् । तद्यथा = इह असारं जन्म, आश्रयो जरादीनाम्, व्याप्तो दुःखगणेन, चला विभूतयः, अनवस्थिताः स्नेहाः, दारुणं विषयविषम्, रौद्रः पापकर्मविपाकः, पीडाकरोऽनुबन्धेन, मिथ्याविकल्पं सुखम्, सदा प्रवृत्तो मृत्युरिति, न धर्माद् ऋतेऽत्र किञ्चित् कर्तुं
| I યોગશતક કI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org