________________
હોવા છતાં પણ તે મોક્ષને વિષે તેનું ચિત્ત નથી એમ નહીં, અર્થાત મોક્ષપ્રયાણ અટતું નથી. પર૦પા
આ કારણથી જ આવા સમ્યગ્દષ્ટિ આત્માઓનું અંદરના ભાવોથી આઢય (યુક્ત) એવું થોડું પણ આ અનુષ્ઠાન તેના પ્રત્યે પ્રતિબંધ વિશેષ (પક્ષપાતવિશેષ) હોવાથી સહજસિદ્ધ ધર્માનુષ્ઠાન છે. એટલે કે સહજ સિદ્ધ રીતે જ યોગસ્વરૂપ છે. || 1 ||
આ દેશવિરતિધર શ્રાવકનાં પણ સર્વે આ અનુષ્ઠાનો તાત્વિકરીતે (નિશ્ચયનયથી) જે કારણથી આવા પ્રકારનાં છે. (ચિત્ત મોક્ષમાં અને શરીર ભવમાં એવાં છે) તેથી જ ચૈત્યવંદન, યતિ વિશ્રામણા, ધર્મશ્રવણ, ભાવનાઓનું ચિંતન ઈત્યાદિ નિત્ય દૈનિક કાર્યોના નિયોગથી શ્રાવકને પણ યોગ હોય છે. એમ સિદ્ધ થયું. || ૨ ||
અવતરણ - ગાજરનાધિપસંહારમદિ:
અપાન્તરાલમાં લીધેલા દેશવિરતિના અધિકારનો ઉપસંહાર કરતાં આચાર્યશ્રી જણાવે છે કે :
एमाइवत्थुविसओ', गिहीण उवएस मो मुणेयव्वो। जइणो' उण' उवएसो , सामायारी जहा० सव्वा ॥३२॥
"एवमादिवस्तुविषयः, आदिशब्दात् तत्प्रकृत्यपेक्षया अन्योऽपि व्रतसम्भवादिसूक्ष्मपदार्थालम्बनोगृह्यते। गृहिणां = श्रावकाणामुपदेशोमन्तव्यः, उक्तहेतुभ्योऽस्यसाफल्योपपत्तेः।अधुनासर्वचारित्रिणमधिकृत्याह"यतेः पुनः"= . પ્રવૃનિતી પુનઃ માવતઃ ૩પદ્દેશક : ? રૂાદ- “સામાચાર" શિવતિक्रियाकलापरूपा भवति सर्वा यथा कर्मक्षयोपशमयोग्यतापेक्षया । રૂતિ ગાથાર્થ રૂરા
ગાથાર્થ :- આ પ્રમાણે અણુવ્રતાદિના વિષયવાળો ઉપદેશ ગૃહસ્થોને ધર્મગુરુઓએ આપવો જોઈએ, તથા વળી સર્વવિરતિધર મુનિઓને સાધુસંબંધી સર્વસમાચારીનો ઉપદેશ આપવો જોઈએ. || ૩૦
ટીકાનુવાદ - આ પ્રમાણે (ગાથા ૨૯ - ૩૦ - ૩૧ માં) ઉપર કહ્યા મુજબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org