________________
ક્ષેત્ર-વ્યક્તિ આદિની શાસ્ત્રોક્ત અપેક્ષા સાચવવા પૂર્વક ધર્મકાર્યો કરવાં. ॥૩૩॥
વળી અન્ય પણ પ્રજ્ઞાપનીય ઉપદેશ જણાવે છે
अणिगूहणा' बलम्मि', सव्वत्थ' पवत्तणं पसंतीए । ળિયનામચિંતનું સર્જી, અનુગો॰ મે ત્તિ ગુરુવયને ૫ રૂ૪ ॥
અવતરણ :- તથા
..
"अनिगूहना"= अप्रच्छादना बले शारीरे औचित्यप्रयोगेण, एतद्धि यदन्यथागतं गतमेव निष्फलमित्येतदालोच्य तथा " सर्वत्र" श्रमण योगे उपधिप्रत्युपेक्षणादौ प्रवर्तनं प्रशान्त्या, क्षान्त्यादिमन्थरमित्यर्थः । निजलाभचिन्तनं सदा निर्जराफलमङ्गीकृत्य । "गुरुवचने" गुर्वाज्ञायामिति सम्बन्धः । कथम् ? હત્યારૢ- ‘‘અનુગ્રહો મમેતિ'' = યમિત્થમાહ, ‘‘કૃતિ’’ વં, દુર્ભમાઃ હતુ चित्ररोगाभिभूतानां सदुपदेशदातारः सुवैद्या इत्याद्युदाहरणैः । કૃતિ ગાથાર્થ: ૫ રૂ૪ ॥
=
=
ગાથાર્થ :- (૪) શારીરિક બળમાં અગોપન, (૫) ધર્મસંબંધી સર્વ કાર્યોમાં પ્રશમભાવથી પ્રવર્તન, (૬) ગુરુજીના વચનને અનુસરવામાં સદા આત્મલાભ જ છે એવી વિચારણા તથા તેમાં મારો અનુગ્રહ (ઉપકાર) જ છે એવી સતત વિચારણા કરવી. ॥ ૩૪ II
Jain Education International
=
ટીકાનુવાદ :- (૪) શારીરિક બળનું અનિગ્રહન કરવું : નિગૂહન એટલે પ્રચ્છાદન, ઢાંકવું, સંતાડવું, છુપાવવું અને અનિગૃહન એટલે ન છૂપાવવું. તપ સંયમ – સ્વાધ્યાય – અને ગુરુસેવાદિ જે જે પોતાને ઉચિત ધર્મકાર્યો છે તે કાર્યોમાં શારીરિક પ્રાપ્તબળનો સદા ઉપયોગ કરવો, પોતાના બળને છુપાવવું નહીં. હિ કારણ કે યદ્ – તદ્ જે આ શારીરિક બળ છે તે જો અન્યથા તમ્ = અનિગૃહનથી અન્યથાભાવને પામે એટલે નિગૃહિત થાય. અર્થાત્ જો બળ છુપાવવામાં આવે તો તે બળ તમેવ = ગયું જ સમજવું - ચાલ્યું જ સમજવું. અર્થાત્ નિષ્ફળ જ છે એમ જાણવું, આવો વિચાર કરીને બળનું સદા અનિગૃહન કરવું.
આત્મા શરીરની સાથે પ્રદેશે પ્રદેશે વ્યાપ્ત છે. તેથી આ આત્માને સ્ત્રીપુત્ર -ધન-પરિવારાદિ કરતાં પણ શરીર અતિશય વધુ મમતાનું ક્ષેત્ર છે, તેને જ દેહાધ્યાસ કહેવામાં આવે છે. આ દેહાધ્યાસ જ ધર્મકાર્યોમાં વિઘ્નભૂત બને છે,
યોગ
For Private & Personal Use Only
-
=
www.jainelibrary.org