________________
વાળવાના સામર્થ્યવાળા, પ્રભાવશાળી, નિઃસ્પૃહ, અને વિશિષ્ટ પુણ્યાઈવાળા હોવા જોઈએ, તથા દ્રવ્ય - ક્ષેત્ર – કાળ અને ભાવના જાણકાર, ક્યા જીવને શું ઉપકારક થશે ? તે વાતને યથાર્થ સમજનારા અને સમજાવનારા ગુરુ હોવા જોઈએ.
આવા ગુરુએ પણ ઔષધના ઉદાહરણે યથોચિત ધર્મદેશના આપવી જેમ વૈદ્યની પાસે સુંદર ઔષધ વિદ્યમાન હોય તો પણ વ્યાધિની માત્રા કેટલી? વ્યાધિવાળો આત્મા બાળ છે ? યુવાન છે ? કે વૃદ્ધ છે ? સ્ત્રી હોય તો સગર્ભા છે કે અગર્ભા છે. આ ઔષધથી રીએકશન થાય તેવું પાત્ર છે કે રીએક્શન ન થાય તેવું પાત્ર છે ? શિયાળો છે કે ઉનાળો છે કે વર્ષાઋતુ છે. ઈત્યાદિ જોઈને પછી જ ઔષધ આપે છે. તે પણ ડેઝ થોડી માત્રાએ આપવાથી રોગ મટશે કે વધુ માત્રાએ આપવો પડશે. ઈત્યાદિ પૂર્વાપરના વિવેકપૂર્વક યથોચિત ઔષધ આપે છે. તેમ ગુરુજીએ પણ ઉપરની બધી મર્યાદાઓ જોઈને જ યથોચિત ઉપદેશ આપવો જોઈએ તો જ વૈદ્યથી જેમ રોગ મટે તેમ ગુરજીથી શિષ્યનો ભાવરોગ મટે છે. અન્યથા જો ઉપદેશ અપાય તો અનર્થ જ થાય. જેમ યુવાનને આપવા જેટલો દવાનો ડોઝ બાળકને આપે, માથું દુ:ખવાની દવા તાવ માટે આપવામાં આવે તો જેમ અનર્થ થાય, તેમ પાત્રતા જોયા વિના જો ઉપદેશ અપાય તો ઘણા દોષોને કરનારો બને. સાધુને કહેવા લાયક ઉપદેશ શ્રાવકો વચ્ચે કહેવાય તો શ્રાવકો સાધુ પ્રત્યે અબહુમાન વાળા બને, મા-બાપને કહેવા લાયક ઉપદેશ બાળકો વચ્ચે કહેવામાં આવે તો તે બાળકો મા-બાપ પ્રત્યે તિરસ્કારવાળા બને. ઈત્યાદિ સમજી લેવું. માટે પાત્રતા તથા અવસર જોઈને ઉપદેશ આપવો. | ૨૪ |
અવતરણ :- સાતે યથા વાતવ્ય તથા રાત દિ
હવે તે અપુનર્બન્ધકાદિ જીવોને જેવો ઉપદેશ આપવો જોઈએ, તેમ લેશથી જણાવે છે
'पढमस्स लोगधम्मे, परपी डावज्जणाइ ओहेणं। ગુરુવાતિકિપૂયારૂ, તળવાઈફ મિત્ર . ર
“પ્રથમ0'= પુનર્વીય,“નોર્વે'= નોવધર્મવિષય: પરવા वर्जनाद्यधिकृत्येतियोगः। परपीडानकर्तव्या,सत्यंवक्तव्यमित्यादि,"ओपेन"=
યૌગશજ ૦૮ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org