________________
२४
અધ્યાત્મબિન્દુ
નયરહસ્ય વિજયપ્રભસૂરિક્ષામણકઅધ્યાત્મસાર ન્યાયબિન્દુ
વિજ્ઞપ્તિપત્ર અધ્યાત્મોપદેશ.
ન્યાયાલોક વિજયપ્રભસૂરિસ્વાધ્યાય અધ્યાત્મોપનિષદ્ પરમજ્યોતિ : વિધિવાદ અનેકાન્તપ્રવેશ
પંચવિંશતિકા
વિષયતાવાદ અનેકાન્તવ્યવસ્થા પરમાત્મપંચવિશતિકા વેદાન્તનિર્ણય આત્મખ્યાતિ
પ્રમારહસ્ય વેદાન્તવિવેક આર્ષભીયચરિત પ્રમેયમાલા વૈરાગ્વકલ્પલતા આલોકહેતુતાવાદ મંગલવાદ
વૈરાગ્યરતિ જૈનતર્કભાષા
માર્ગપરિશુદ્ધિ શઠપ્રકરણ જ્ઞાનબિન્દુ
વાદમાલા (ત્રણ). સપ્તભંગીતરંગિણી સિડન્વયોક્તિ
વાદરહસ્ય સિદ્ધાંતતર્કપરિષ્કાર દેવધર્મપરીક્ષા વાદાર્ણવ
સ્તોત્રો (કેટલાંક) જૈનતર્કભાષા ઉપર ગુજરાતીમાં બાલાવબોધ હોવાનું મનાય છે.
(૩) યશોવિજયગણિએ નવ પાઇય કૃતિ રચી છે. એમાં જઇલકખણસમુચ્ચય અને સિરિયુજ્જલેહ નામની બે જ કૃતિ સ્વોપજ્ઞ વિવરણથી વિભૂષિત નથી.
(૪) યશોવિજયગણિની નિમ્નલિખિત ગુજરાતી કૃતિઓ સ્વોપજ્ઞ વિવરણથી અલંકૃત નથી:
કેટલીક સઝાયો, કેટલાંક સ્તવનો, ગીતો અને પદો, શ્રીપાલ રાજાનો અને જંબૂસ્વામીનો રાસ, વાહણ-સમુદ્ર-સંવાદ અને હરિયાળી.
(૫) યશોવિજયગણિએ જે આઠ (7) હિન્દી કૃતિઓ રચી છે તે પૈકી એકે ઉપર કોઈ પણ ભાષામાં વિવરણ નથી.
(૬) સાત પાઠય કૃતિઓનાં સંસ્કૃતમાં વિવરણ છે પરંતુ કોઈ પણ કૃતિ ઉપર – ખુદ પાઇય કૃતિ ઉપર પણ પાઇયમાં વિવરણ નથી.
(૭) કોઈ પણ કૃતિ ઉપર હિન્દીમાં વિવરણ નથી. (૮) એક પણ વિવરણ પદ્યાત્મક નથી.
સટીક ગ્રન્થોની ટીકા – યશોવિજયગણિએ નિમ્નલિખિત ગ્રન્થો ઉપર એમના પુરોગામીઓની – જૈન મુનિવરોની ટીકા હોવા છતાં ટીકા રચી છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org