________________
અલંકારચૂડામણિ, અષ્ટસહસ્રી, ઉત્પાદાદિસિદ્ધિપ્રકરણ, કમ્મપડ, કાવ્યપ્રકાશ, છન્દ્રચૂડામણિ, જોગવીસિયા, તત્ત્વાર્થસૂત્ર, તત્ત્વાલોક, ધર્મસંગ્રહ, યોગસૂત્ર, વીતરાગસ્તોત્ર, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ષોડશક, સિદ્ધાન્તમંજરી અને સ્યાદ્વાદમંજરી.
અત્ર નિમ્નલિખિત ગ્રન્થો અભિપ્રેત છે :
વિવરણ
તત્ત્વવિવેક
२३
આનંદઘનચોવીસી, તત્ત્વાર્થસૂત્ર અને પંચનિયંઠીસંગહણી
વિવરણોનાં વિશિષ્ટ નામો – યશોવિજયગણિએ પોતાના કેટલાક ગ્રન્થોનાં વિવરણોનાં વિશિષ્ટ નામો યોજ્યાં છે. આવાં નામો તેમજ એ કયા કયા ગ્રન્થને અંગે છે એ બાબત હું નીચે મુજબ સૂચવું છું :
મેન્થ
નયામૃતરંગિણી
યોગદીપિકા
વિચારબિન્દુ
(૪) અન્યકર્તૃક ગ્રન્થોનાં ગુજરાતી વિવરણો
કૂવદિઢન્નવિસઇક૨ણ
નયોપદેશ
ષોડશક
ધમ્મપરિખા
શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્યાદ્વાદમંજરી
કેટલાક ન્યાયખંડખાદ્યને મહાવીરસ્તવની ટીકા ગણે છે.
સ્યાદ્વાદકલ્પલતા
સ્યાદ્વાદમંજૂષા
યશોવિજયગણિનાં ઉપલબ્ધ વિવરણાત્મક સાહિત્યના વિહંગાવલોકન ઉપરથી નીચે મુજબની બાબતો હું તારવું છું:
(૧) એમના એકેએક સંસ્કૃત કે પાઇય, ગુજરાતી કે હિન્દી ગ્રન્થ ઉપર એક યા બીજી ભાષામાં સ્વોપજ્ઞ વિવરણ નથી.
(૨) એમના નિમ્નલિખિત સંસ્કૃત ગ્રન્થો સ્વોપજ્ઞ સંસ્કૃત વિવરણ વિનાના
છે :
Jain Education International
૧. આના ઉ૫૨ મોટી અને નાની એમ બે વૃત્તિ છે.
૨. આના ઉપર લઘુ, મધ્યમ અને બૃહત્ એમ ત્રણ ટીકા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org