________________
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહુ—ભાગ ૭ .
દેશમ
~~~~~~~~
---
-~
ઘણું કરીને ફુલીનેા મળી શકે, શાસ્ત્રો ભણનારા પણ મળી શકે, સદાચારીઓ પણ મળે; પણ ખરા તત્વવેત્તાઓ-વિદ્યાનું ખરૂં રહસ્ય જાણનારાઓ પૃથ્વીમાં દુર્લભ ( મળવા અશક્ય અથવા ઘેાડા ) છે. ૧૩
સંસ્કૃત ભણવાનું આવશ્યક છે. બાયોઁ. ( ?૪–૧)
raft बहु नाधीषे तथापि भव संस्कृते प्रयोगज्ञः । स्वजनः श्वजनो माभूत् सकलं शकलं शकृत् सकृत् ॥
એક પંડિતનું પાતાના પુત્ર પ્રત્યે કહેવું છે કે જો કે તુ ઘણું નથી ભણતા તાપણુ સંસ્કૃતમાં પ્રયાગ જાણનારા તા થા. જેથી સ્વપ્નનને બદલે બંનન ( કૂતરાં ) સજીને ખલે શાહ ( ટુકડા )અને સમ્રુત ( એક વખત) ને બદલે રાષ્રર્ ( વિષ્ટા ) એવા શબ્દોના પ્રયાગ થઇ જાય નહિ. ૧૪ વિદ્યાનીજ ખરી શાભા છે.
૧
१४ ॥
पि भवति विरूपे, वस्त्रालंकारवेषपरिहीणः । सज्जनसभां प्रविष्ट शोभामुद्रहति सद्वियः ॥ १५ ॥
æ. મુ.)
બ્રુ. મુ.)
સદ્વિદ્યાવાળા જો કે રૂપિવનાના હાય, પહેરવા સારાં કપડાં ન હાય, કાંઈં ઘરેણાંગાંઠાં ન હેાય, તાપણુ સજ્જનાની સભામાં ગયા હાય તો તે શાલે; કારણ કે–
कविना च सभा सभया च कविः ।
વિદ્વાનથીજ સભા શાલે છે, તે વિના ખેતરનાં એડાંની માફક શણગારી અણગારીને ગયેલા મૂઢ ખેતરપાળેાથી શાભતી નથી. જેમ ખેતરમાં એડું હાય તે કાંઈ ખેલતું નથી તેવાજ મૂર્ખાને પણ સમજવા; અને વિદ્વાને હાય તે પ્રસંગેાપાત્ત કાંઇ પણ મેલ્યાવિના રહી શકતા નથી માટે સભાના ખરા હેતુ તેથીજ પાર પડે માટેજ તેનાથી શાલે. ૧૫
હિ
વિદ્વાને ધનમેહમાં તણાઈ વિદ્યાના અનાદર કરવા ૩૫ન્નાતિ. ( ૧૬-૧૭ ) निरक्षरे वीक्ष्य महाधनत्वं, विद्यानवद्या विदुषा न हेया । रत्नावतंसाः कुलटाः समीक्ष्य, किमार्यनार्यः कुलटा भवन्ति ॥ १६ ॥ )
(મુ.ર.નાં.)