Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૩૦
[ શ્રી વિજયપધ્ધસૂરિકૃતસ્ત્રીના સુંદર રૂપને જોઈ મેહ પામે છે તે સ્ત્રી મળ મૂત્ર વિગેરે અપવિત્ર પદાર્થોથી ભરેલી કાયા રૂપ કોથળી છે, ચામડી એ પણ દુધમય જ છે. સ્ત્રીના શરીરમાં વાસ્ત વિક સુંદરતા કંઈ જ નથી, છતાં અજ્ઞાનતાના કારણે સુંદરતા લાગે છે, અને જે રાગ રાખે છે તે રાવણની માફક દુર્ગતિમાં જ જાય છે. ભગવાન શ્રી નેમિનાથ જંબૂસ્વામી
સ્થૂલિભદ્ર વિગેરે શીયળવંત વીર પુરૂષનાં દષ્ટાન્ત વિચારી વૈરાગ્ય ધારણ કરનાર જીવ જ જરૂર સદ્ગતિના સુખને પામે છે. એવી ભાવને ભાવવાવાળા ઉત્તમ મુનિવરો તે જ આ જગતમાં વિજયવંતા વર્તે છે. (નિર્ભયપણે વિચરે છે.) -બીજા અનુકૂળમાં રાગવાળા છે અને પ્રતિકૂળ પદાર્થમાં દ્વેષ ધરનારા જી વિષમ દ્રષ્ટિવાળા હોવાથી તેઓ વિજયવંત કેમ હોઈ શકે? કારણ કે જેઓ પોતે જ મેહથી પરાભવ પામ્યા છે તે વિજયવંત ન જ ગણાય. એ પ્રમાણે ગ્રન્થકારે આ લેકમાં સમદષ્ટિવાળા રોગીઓની પ્રશંસા કરીને સમતાને મહિમા જણાવ્યું. અને સૂચના કરી કેભવ્ય છે એ આવા ભેગીની માફક સમતામય જીવન ગુજારીને મુક્તિ સુખ મેળવવા, એમાં જ માનવ જન્મની ખરી સફલતા છે. કારણ કે જેઓ ગોલ્લઈ આ મહાજન જેવા અર્થ કામને ઊભે પગે ત્યાગ કરીને મેક્ષના કારણ ભૂત પવિત્ર ધર્માનુષ્ઠાનને આરાધવામાં તલ્લીનતા ધારણ કરે છે, તે જ હૃદયના ખરા બાદશાહ કહેવાય છે. એમ ન કરે તે આડે પગે સ્ત્રી વિગેરેને છેડવા જ પડશે. આ બાબતમાં પ્રભુશ્રી મહાવીર દેવ, અવંતીસુકુમાલ, કીર્તિધર, સુકેશલ મુનિ અને સ્કંધકસૂરિના શિષ્યાના દષ્ટાંતે વિચારવા. અને સમતા