________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ तं ब्रतोऽम्बापितरौ, छन्देन पुत्र! प्रव्रज । ના પુનઃ શામ, દુર્વ નિવૃત્તિતા || ૭૧ /
અર્થ-મૃગાપુત્રને પિતાના મા-બાપ કહે છે કે-બેટા ! જે તારી દીક્ષાની ઈચ્છા છે, તે યથારૂચિ દીક્ષા લેજે. પરંતુ એક વાત બરાબર ધ્યાનમાં લેશે કે-સાધુપણામાં રેગ આદિની ઉત્પત્તિમાં જ્યારે ઉપચાર-પ્રતિકાર નહિ થાય, ત્યારે તમને દુઃખ થશે ને? (૫-૬૮).
सो बितमापियरो, एवमेयं जहा फुड । पडिकम्मं को कुणई, अरण्णे मिगपक्खिणं ॥७६॥ स ब्रूतेऽम्बापितरौ, एवमेतद्यथास्फुटम् । प्रतिकर्म कः करोत्यरण्ये मृगपक्षिणाम् ॥ ७६ ॥
અર્થ–તે મૃગાપુત્ર, મા-બાપને જવાબ આપે છે કેહે મા-બાપ ! તમેએ જે રેગ આદિની ચિકિત્સા રૂપ પ્રતિકાર દુઃખ રૂપ છે એમ જે કહ્યું તે બરાબર છે. પરંતુ વિચારે કે-વનમાં મૃગપક્ષિઓની ચિકિત્સા કેણ કરે છે? તેઓ પણ જીવે છે અને વિચરે છે. આથી રોગનું દુઃખરૂપપણું નકામું છે. (૭૬-૬૬૯).
एगभूमी अरण्णे वा जहा उ चरई मिगो । एवं धम्मं चरिस्सामि. संजमेण तवेण य ॥७॥ एकभूतोऽरण्ये वा, यथा तु चरति मृगः । एवं धर्म चरिष्यामि. संयमेन तपसा च ॥ ७७ ॥
અર્થ—અટવીમાં જેમ એકલે મૃગ ફરે છે, તેમ સંયમ