________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓને સદેશ.
જે નાનાં પુસ્તકો હાલ પ્રકટ થયાં છે તે અવશ્ય કરીને બધી સમજુ સ્ત્રીઓએ વાંચવાં જોઈએ. વાંચીને તે પ્રમાણે આચરીએ નહીં તે વાંચ્યું ને ન વાંચ્યું સરખું છે.
સ્ત્રીઓએ પિતાનાં બાળકને ઉછેરવાના જ્ઞાનની જોડે પિતાનું શરીર પણ સારું રાખવાની કળા શીખવી જોઈએ. હરકોઈ માણસ ધારે તે પિતાનું શરીર સારું રાખી શકે છે, એ વૈદકશાસ્ત્રને સિદ્ધાંત છે. અનુભવથી એ સિદ્ધાંત ખરે પડે છે. કોઈ પણ
સ્ત્રી કે પુરુષ ધારે તે તનદુરસ્તીમાં રહી શકે છે. જ્યાં માણસનું જ્ઞાન પહોંચી શકતું નથી એવા કેટલાક ઉડતા કે બીજા રંગની વાત બાજુએ રાખીએ તે, સ્ત્રી કે પુરુષ દીર્ધાયુષી થઈ શકે છે, શરીર જાળવવાના નિયમ થોડા ને ઘણા સહેલા છે. પ્રથમ તે શરીરને નાહી ધોઈને બહુ શુદ્ધ રાખવું જોઈએ. આપણા સુભાગ્યે હીંદુ કષીઓએ આ નિયમ શાસ્ત્રમાં નાંખવાથી એ વિષે હીંદુ સ્ત્રીઓને બહુ કહેવાની જરુર નથી. શરીરને શુદ્ધ રાખવું, તેમ ગંદી મલીન જગાએ આપણે જવું ના જોઈએ ને બનતાં લગી રહેવાનું ઘર શુદ્ધને પોળ કે મહેલ્લામાં કે ચાલીમાં ચોખ્ખું રાખવું; ચિખ્ખી હવામાં બને તેટલું ફરવું, ઉઠવું તથા બેસવું. માણસના શ્વાસથી હવા આખે દહાડે બગડે છે, માટે માણસની ઘણી ભીડ હોય ત્યાં બનતાં લગી રહેવું નહીં, ને ગમે તેમ હોય તેપણ પ્રયાસ કરી દરરોજ ખુલ્લી હવામાં બને તેટલે કાળ કાઢ. ઘણા ખરા હીંદુ લોકોનું ખાવાનું ઘણું શુદ્ધ હોય છે, માટે તે સંબન્ધી લંબાણથી બેલવાની જરૂર નથી. પણ ખાવાનું નિયમસર રાખવું જોઈએ. આપણને કેટલું પચે છે તે અનુભવથી નક્કી કરી તેટલું જ ખાવું; એક વાર ખાધેલું પચ્યા સિવાય બીજી વાર ખાવું નહીં. શરીરમાં બન્ધકેષ થવા દે નહીં, ન થવા માંડે એટલે સુખરેચ લેઈ પેટમાંને મળ કાઢી નાંખવે. ઘણું લેકે મીઠું કે સ્વાદીષ્ટ ખાવાનું મળેથી આંખ મીંચીને પેટ દાબીને ખાય છે. આ મેટી ભૂલ કહેવાય. ગમે તેવું સ્વાદવાળું ભેજન હોય
For Private and Personal Use Only