________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા વર્ષના એ એલ.
૧૦૧
શકયાં છીએ ? સર્વે દાનમાં વિદ્યાનું દાન સૌથી વધારે શ્રેષ્ઠ છે એમ કહેનાર આપણે એમની વિદ્યાની કેટલી ભૂખ ભાગી શકીએ છીએ ? હેમના કુટુમ્બમાં એમના પતિ કે અન્ય પુરુષ એમની આ અભિલાષા પૂરવા આતુર કે શક્તિમાન હોય તે એમને થોડા ઘણા લાભ મળે છે-થાડા ઘણા સંતાષ થઇ શકે છે, પણ સાધારણ રીતે પુરુષવર્ગ પણ કાં તે વ્યવસાયી કે બેદરકાર હાય છે. વળી મુંબાઈ જેવા શહેરમાં ને અનુકૂળ લત્તામાં રહેવાનું ભાગ્ય હાય તે સ્ત્રીએ સામાન્ય વ્યાખ્યાના, સંમેલનો, પુસ્તકશાળાઓ તથા શિક્ષણવર્ગોનું યથાશક્તિ સાહાચ્ચ લઈ શકે. પણ બાકીના મ્હોટા વર્ગના ભાગ્યમાં તે સનાતન નિરાશા, ગ્લાનિ ને અન્યકાર જ રહે છે!
તે સંબન્ધી એક આતુર પ્રાર્થના.
મ્હારી હમને તથા હમારી પેઠે કેળવણીમાં ગુંથાતી સર્વ સંસ્થાઓને તેમ જ વ્યક્તિઓને નમ્ર પણ જોસભરી પ્રાર્થના છે કે હમારી જાતિના આવા વર્ગો માટે ચેાગ્ય ઉપાયા તરત લ્યું. મ્હારા અનુભવ તથા વિચાર પ્રમાણે, અત્યારે સ્ત્રીકેળવણીના, સ્ત્રીજીવનના અને તેથી કરીને પુરુષજીવનના પણ આ એવા ગંભીર પ્રશ્ન છે કે જે દિવસે દિવસે વધારે ને વધારે પીડાકારક થતા જાય છે, અને જેના સારા નિરાકરણથી ઘણી દિશાઓમાં કલ્યાણુ પ્રસરશે-ઘણા જુદા જુદા પ્રશ્ને સરલ થઈ જશે ને ઘણાં જીવના સુખી થશે. હમે આવા કાંઈક હેતુથી એક શિક્ષણવર્ગ કાઢળ્યા છે ને ઉત્સાહી કાર્યકર્તાઓની સહાયતા મેળવી છે, એ અભિનન્દનને પાત્ર છે. પરંતુ આ આખા પ્રશ્ન વધારે ઊંડા જઈ તપાસવાની જરૂર છે, આ આખું દર્દ વધારે ચાંપતા ઈલાજો માગે છે, ને આ આખી મુશ્કેલી ટાળવા વધારે મ્હાટી, વધારે અનુકૂળ ને વધારે વિસ્તારવાળી ચેાજનાની આવશ્યકતા છે. દેશનાં જુદાં જુદાં સ્થળેામાં આવી ચાજના રચાય તેા, મુંબાઈમાં
For Private and Personal Use Only