________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીઆને સન્દેશ.
અેનાને અક્ષર પસલી.
લખનાર:—શ્રીયુત્ મૂલજી દુલભજી વેદ
સુંદર હેંના ! પવિત્ર મૈયા ! ભરતભૂમિની મંગળ આશાએ ! જય જગદંબે !
તમારાં મંગળ કાર્ય-તમારી સેવાઓની દીક્ષાઓને આજે એક વર્ષ પૂરું થયું. જગજ્જનની પરમ કલ્યાણીની માતાની પરમ પ્રસાદીએ તમારાં હૈયાનાં બીજમાં અમૃતની પ્રસાદી છાંટી. તમારા આત્મબાગમાં પરમવાસના અંકુર ફૂટયાં, ને સંસારક્ષેત્રમાં મીઠી સુગંધીના બહાર કંઈ અંશે સૂર્યાં. આનંદ થયો અેના !
જય જગદમ્બે !
મ્હેના! મંગલ માતા જગદમ્બાની પવિત્ર મૂર્તિ એક છે, અદ્વિતીય છે. માતાજી, સકલ સૃષ્ટિનાં હૃદય છે. દેવી, અન્તરચામી જ્યાતિ છે; પુત્રના પુત્રીના પ્રાણ છે. તે જ્યેાતિ અન્તર છે, બહાર છે; દૂર છે, પાસે છે; અણુ છે, મહાન છે. અજર છે, અમૃત છે, સર્વનું મૂલ છે, સર્વના સ્તમ્ભ છે.
ઉંચા ઉંચા આકાશના શિખરની પાર, આઘે આઘે દરિયાની અદ્રશ્ય સીમની પાર તે પવિત્ર ચૈાતિ જાગે છે. તે નૈતિ સર્વ વ્યાપક છે, અમર છે. મ્હેન ! તે જ આપણા આત્માના આરામ છે. આખી સૃષ્ટિ તે દેવીનું મંગલ મન્દિર છે, હુને ! આપણે સહુ તે એક માતાજીના મન્દિરનાં જ બાળુડાં હો ! તેજ પરમ ચેાતિ હૃદયના આધાર છે. આપણું હૃદય તે જ યાતિનું મંગળ મન્દિર છે. આપણા મંદિરમાં સુષ્ટિના મંદિરમાં તે ન્યાતિ
For Private and Personal Use Only