Book Title: Streeone Sandesh
Author(s): Devkibai Mulji Vaid
Publisher: Devkibai Mulji Vaid

View full book text
Previous | Next

Page 166
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ સ્ત્રીઓને સન્ડેશ. જગ ભુખે મરે છે, દેવિ! . અક્ષય પાત્ર આપશે ? જગ તૃષાતુર છે, અખે ! અમૃતના આરા દર્શાવશે? જગ પડે છે, રડે છે, મરે છે, ભવાનિ! આશાની પૂણિમા ઝળકાવશે? જગ અંધારે ભૂલ્યું છે, ભમે છે, જેતિ ! જ્ઞાનાર્ક ગગને ચડાવશે? જગ શ્રદ્ધાળુ છે, વાટ જુવે છે, સત્ય બેધવા અવતરશે? જગ લડી મરે છે, માતાજી! સન્ધિની ગ્રન્થિ સાંધશે? જલધિ ડુબાવે છે, જગદ્વારિણ! નેહનકા થશે? ગિરિ ચ કઠિન છે, સતિ! પવન પાવડી દેશે? ચદ લેકનાં દર્શને નથી ઝીલાતાં, મા ! દિવ્ય દગો દેશે? દીક્ષા લીધી છે, દાન નથી થતાં, મા ! સારથી થશે? ધર્મક્ષેત્રે ધ્રુજું , રેમ હર્ષ થાય છે. ગીતા બેધશે જ્ઞાનમાતા? સંતના અભિલાષ છે, સાધવિ ! સિદ્ધિ મંત્ર શિખવશે! આપને દ્વારે ખડે છું, મંગળ માતા! અનુગ્રહ કરશે ? આદેશના આદર્શ યાચું છું, भवति ! भिक्षान्देहि। For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170