Book Title: Streeone Sandesh
Author(s): Devkibai Mulji Vaid
Publisher: Devkibai Mulji Vaid

View full book text
Previous | Next

Page 169
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહેનેને અક્ષર પસલી, ૧૫૫ ભગિનીઓ ! આ કુમકુમ અક્ષતની હું આજે તમારી પાસે આશા રાખું છું. હેને એટલે ભાઈની નિષ્કામ સહધર્મચારિશુઓ! બહેને, આ સહધર્માચાર યાચું છું. ચાલે ! ચાલ મારી સાથે દીવાની દુનીયાના ક્ષેત્રમાં રડતી, રીબાતી, મરતી દુનીયાની ઈસ્પીતાલમાં, અઘોર નરકમાં ભુખે મરતા ભૂલ્યા પડતા જનેની પાસે ચાલે, ચાલે, સેવાસદનની સેવિકાઓ, અન્નપૂર્ણા અક્ષય પાત્રની મંગળ પ્રસાદી ભરી ચાલે, ચાલો! સેવાન દીક્ષા લે. સંસારની સેવા આદરે, સંસારને સ્વર્ગ બનાવે. સંસારમાં નવ ઉષા જેવી નવી આશાની જાગ્રતીને રાસ જગાવે – આશાનાં નર ને શ્રદ્ધાનાં પૂરની ઉષા જાગી, ઉષા જાગી; જાગે, જાગે, ઝીલનારી હે બહેન! ઉષા જાગી ઉષા જાગી-આશાનાં આશાની ઉષાની ચેતન ચતુરા શી ચમકતી ઝમકતી નવબીજ જાગી; જાગે, જાગે, ઝીલનારી રે હેન! ઉષા જાગી, ઉષા જાગી-આશાનાં સાજની યે સોહિતે આવે બાલાર્ક : મન મહાજન જગતંત્રી યે ગાયત્રી ગાયઃ શુદ્ધિના પ્રલયના પ્રણય ભાનુના, સુવર્ણ સુધાના ઉભરે રે મેઘઃ જાગે, જાગે ઝીલનારી રે બહેન ! ઉષા જાગી, ઉષા જાગી-આશાનાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 167 168 169 170