Book Title: Streeone Sandesh
Author(s): Devkibai Mulji Vaid
Publisher: Devkibai Mulji Vaid

View full book text
Previous | Next

Page 167
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહેનને અક્ષર પસલી. ૧૫૩ હેને! મૈયાએ! પરમ માતા પાસે આ આપણું નિત્યનું સ્તવન, નિત્યની યાચના. આથી પરમ યાચના શું થાય? બહેને માનવીઓની રક્ષા તેજ માતાજીનું પૂજન. ચાલે!ચાલે!આપણે સંસારની સેવા કરીયે. આપણે માતાજી પાસે યાચના કરી, હું તમારી પાસે યાચના કરું છું. હેને! આજ આ મંગળ દિને તમારી પાસે માગું છું. તમે સંસારની દેવીઓ છે, માતા છે, માલિની છે, પરમ માતાજીની પવિત્ર જ્યોતિનાં અંશ છે. આવશે, હેન! તમારે રંક ભાઈ જોડે સંસારમાં જ અલખ જગાડવા, બહેનો! એક વર્ષનાં મંગળ કીર્તને પછી આજ સેવાસદનની મંગળ જયંતીએ હું તમને અક્ષર પસલી આપું છું. હેને! તમારી કુમકુમ અક્ષતની પવિત્ર પ્રસાદીને અભિલાષી છું. અને હું સુંદરીઓ તમારી પાસે તે જ મંગળ યાચના કરું છું કે તમે પરમતિનાં અંશ છે, તે જતિ સરસ્વતીને. અવતાર છે. સરસ્વતી દેવી વિણાધારી માતા સંસારમાં મૃતસંજીવિની વિદ્યાના પાઠ પ્રેરે છે. તે જ્ઞાનની મૂર્તિ છે. બહેને આ જ્ઞાન શીખો! વિદ્યા માટે તપ તપ ને સરસ્વતીનાં મંદિરે સંસારમાં, ગૃહમંદિરમાં, દેવમંદિરમાં કુટુમ્બનાં–અજ્ઞાન અંધકારમાં પડેલા પૈસાના મદમાં ભૂલતા તથા દારિદ્રયથી પીડાતા ગરીઓનાં સ્થાનમાં સ્થાપિ. બહેને! તમે પરમ તિના અંશ છે? તે પરમ તિ પ્રભુલીલાની બંસી છે. બહેને! તમારા સુંદર કંઠેમાંથી પ્રભુ લીલાનાં સંગીત નિકળે! જે મધુર સંગીતથી ગૃહ ગજાવે છે તે મધુર સંગીતને દિવ્ય બનાવે. સંગીત પ્રભુને અવતાર છે ને તેને લખ કરાવવું તે તે તમારે જ ધર્મ છે. બહેને! વિણ ભે, હારમોનીયમ , ને તમારા ઘરમાં જ નહિ પણ દુખીનાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170