Book Title: Streeone Sandesh
Author(s): Devkibai Mulji Vaid
Publisher: Devkibai Mulji Vaid
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતની દેવીઓને આમંત્રણ
૧૪૯ સેવા કેમ કરશે? સેવા કરતાં શીખી સેવા કરજે, બાલિકાઓને ભણાવજે. કમારીઓનાં હૃદય વિકસાવી કમાર–વતની દીક્ષા પણ આપજે, સંવનંજનના જ સ્નેહલગ્ન કરાવજે. દિવ્ય વેલીને દિવ્ય વૃક્ષને જ સંગ કરાવજે. હદયરસને વિકાસ થાય તેવાં સાધન સ્થાપક ધર્મમય જીવન બનાવજે, પતિએ, પિતા, માતાઓ, સાસુઓ, પુત્ર, પુત્રી-સર્વને ધર્મ શીખવજે, દુઃખીને સુખી કરજો ને પડતાંને પકડજો. માંદાની માવજત કરો ને રીબાતાને આશ્વાસન આપજે. ભુખ્યાને ભેજન ને પામરને જ્ઞાન દેજે. પશ્ચાતાપ કરનારને ક્ષમા દેજે; પાપીને તાર ને પતિતને ઉદ્ધાર, અનાથને અને વિધવાને આશ્રય આપી, જ્ઞાન આપી, શક્તિ આપી, સંસારમઠના સાધુ સાધ્વીઓ બનાવજે. નીતિની અને ધર્મની ધારાઓ ચલાવજે; જ્ઞાનીને રસ શીખવજે રસિકને જ્ઞાની કરજે, સંન્યાસીઓને સંસારમાં અલખ જગાવવા તેડ. શ્રીમંતોને દાનવિધિ શીખવજે સંસારીનાં હૃદય સંન્યાસી બનાવજે. જડવાદને દૂર કરજે; જ્ઞાની ગરીબોને લક્ષ્મીને
ગ કરાવજો, તમ ઉડાવી કર્તવ્યભૂમિકા પર થનથન નૃત્ય કરાવજે, દ્રષ્ટિ સાત્વિક કરજે, સંસારમાં સમૃદ્ધિ વેરજે; પ્રત્યેક ગૃહને પ્રભુમન્દિર બનાવજે, અતુ.
ના જાન આપી કાર અને ક્ષમા એ.
For Private and Personal Use Only

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170