________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
સ્ત્રીઓને સન્દેશ.
સંકટને પ્રસંગે દઢતા અને ધૈર્ય તેઓ દેખાડતાં, તેની પણ ઘણી જ કદર થતી. અઢળક ધન છોડીને માત્ર ધર્મનું રક્ષણ કરનાર પુરુષોની સાથે સ્ત્રીએ રાજગાદી જેવી સ્થિતિ છેડીને, આનંદ ભાગવવાને નહિ, પણ માત્ર પેાતાના પુરુષોનાં ઘર માંડવાને; તેમને મદદરૂપ થવાને તેમણે દેશ છેડયા હતા. અનેક આપદાએ તેમને વેઠવી પડી હતી. શરૂઆતમાં નાકર ચાકરનું સઘળું કામ પેાતાની મેળે કરી લેવું પડતું. ઝુંપડાં બાંધવાનાં પણ મેળે જ. ખેતરમાં હળ ફેરવવાનું, ખી રાપવાનું, સઘળું મજારીનું કામ પણ તેમને કરવું પડતું, તે ભાગના મૂળ વત્નીએ સામે રક્ષણ કરવા માટે બંદુક ફાડતાં તેમજ ખીજાં સર્વે હથીઆર વાપરતાં શીખવાની જરૂર પડતી. ગમે તેવી કસેાટીને પ્રસંગે પણ તેમણે ધીરજ છેાડી નહાતી. આમાંની કેટલીક સ્ત્રીએ તે છેક અનાથ થઇ ગએલી હતી. તેથી પેટનું પૂરું કરવાને પણ તેમને મહેનત કરવી પડતી. પરંતુ તેથી પણ તેઓ ડગતી નહિં. આ પ્રમાણે પુરુષોની સાથે રહીને તેમના સુખ દુઃખમાં ભાગ લેવાથી સ્વાભાવિક રીતે પુરુષાને તેમને માટે અત્યંત પ્રેમ અને માનની વૃત્તિ થઈ. તેમના ઉપર તેમને વિશ્વાસ પણ ઘણા વધ્યા, અને પુરુષની ખરેખરી સહચરી ગણાવા લાગી. આટલી સખત જીંદગી ગાળ્યા છતાં એમના સ્ત્રીત્વમાં કાંઈ ઉણપ પડી નહેાતી. તેમનું ખરૂં લક્ષ તે ઘર, પતિ, અને છેકરાં તરફ જ હતું. તેમને જ માટે તે મહેનત કરતી, અને સ્વાર્થના ભાગ આપતી. ગૃહજીવનને વધારે સુખમય બનાવવું એજ તેમને મુખ્ય ઉદ્દેશ હતા,
આને ખરા પૂરાવા તે ત્યાર પછી જે ઈંગ્લેંડ સાથે માટે વિગ્રહ થયા, જેને The War of Ameriean Independence કહે છે તે પ્રસંગે મળી આવે છે, આ વિગ્રહનું કારણ એ હતું કે અમેરિકા ઇંગ્લેંડને પૈસાની મદદ કરતું હતું, કર ભરતું હતું, પણ રાજ્યવહીવટમાં અમેરિકાના જરા પણ હિસ્સા ન હતા,
For Private and Personal Use Only