________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
સ્ત્રીઓને સન્દેશ.
દુષીત થાય તે તે દુષ્ટ પુરુષને જનસમાજ હસી કહાડે છે, અને ભાગ થઈ પડેલી સ્ત્રીને કેદખાનું સેવવું પડે છે. પગલે પગલે સ્ત્રી તે પુરુષનું રાચરચીલું છે તે માલૂમ પડી આવે છે. જો સારી સ્થિતિમાં હોય તે તેની આસપાસ પુષ્કળ નાકર ચાકર હોય અને લાખા રૂપીઆનાં ઘરેણાં હોય, ગરીખસ્થિતિ હોય તે તે તેના દુઃખના પાર જ નાડું. વિષમતા તેા હોય જ. પુરુષના અનાવેલા જગતમાં તેને રહેવાનું છે એટલે તેને ન્યાય તે હાઈ શકે જ નહું, સ્વીડનના રાજા ચાર્લ્સ ૧૧ માને એક વખત પેાતાની રાણીએ કાઈ કેદી ઉપર રહેમ કરવાની વિનંતી કરી. ત્યારે રાજાએ જવાબ દીધા, “મૅડમ હું ત્હમને પરણ્યા હતા તે છે.કરાં જવાને માટે, હમારી સલાહ લેવા માટે નાડું.” આ વચન તે ઘણાં વર્ષોં ઉપર કહેવામાં આવ્યાં હતાં, પરંતુ ઘણા સૈકાના ફેરફાર થયા છતાં હજી પણ અંદરખાનેથી તેા સ્ત્રીજાતિ પ્રત્યે પુરુષોની આવી જ વૃત્તિ છે.
આવી સ્થિતિ તે સુધરેલા ઈંગ્લંડની છે. ત્યારે આપણે તા ક્યાં આવીશું. હજી એ આપણે તા ાકરી જન્મે ત્યારથી જ કહીએ કે પથરા જન્મ્યા. અથવા કેટલેક ઠેકાણે તેને દૂધપીતી કરી દે છે. પથરા, તે આગળ જતાં મિસીસ પૅકહૅર્સ્ટ કે મિસ ક્લારેન્સ નાઈટીંગલ કે સીતા, દમયંતીની સ્થિતિએ શી રીતે પહેાંચી શકશે ? પરંતુ પુરુષા તરફથી થતું અપમાન, આપણી અધમ સ્થિતિ એ તરફ મૂંગે મેઢે જોયા કરવાને કે પુરુષોને દોષ દઈને બેસી રહેવાના હવે જરા વખત નથી. આપણા ફ્રેશ પૈસે ટકે મરબાદ થઈ ગયા છે, આપણી શારીરિક સંપત્તિ એક જ ઘસાઈ ગઈ છે, આપણે જે પ્રજાને જન્મ આપીએ છીએ. તે અેક નિર્માલ્ય થઈ ગઇ છે. આપણા દેશ એટલે આપણે પાતે જ એમ સમજવાનું છે; તેા તે સ્થિતિ સુધારવાનું કામ આપણું જ છે. આપણે જો આપણા પુરુષાને મદદ કરીશું, તેમના વ્યવહાર, સરળ કરીશું, તેમના ઉચ્ચ આશયેા સમજવાના પ્રયત્ન કરીને
For Private and Personal Use Only